- 20 Feb 2024

ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચમાં ભારતે 434 રનના જંગી માર્જિનથી જીત મેળવી છે. ઈંગ્લેન્ડના બહુચર્ચિત બેઝબોલ બેટિંગનું સુરસુરિયું કરવાની...

ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચમાં ભારતે 434 રનના જંગી માર્જિનથી જીત મેળવી છે. ઈંગ્લેન્ડના બહુચર્ચિત બેઝબોલ બેટિંગનું સુરસુરિયું કરવાની...
ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને નોકરી આપનારા વેપાર ધંધા અને રહેવાની વ્યવસ્થા આપનારા મકાન માલિકોને હવે આકરા દંડનો સામનો કરવો પડશે. યોગ્ય વિઝા વિનાના લોકોને નોકરી રાખનારા નોકરીદાતાએ પહેલીવારના ઉલ્લંઘન માટે પ્રતિ કર્મચારી 45000 પાઉન્ડની પેનલ્ટી ચૂકવવી...
હોરાઇઝન સ્કેન્ડલમાં ખોટી રીતે આરોપી બનાવાયેલા સબ પોસ્ટમાસ્ટરોને મદદ મળી શકે તેવી ગુપ્ત તપાસ પોસ્ટ ઓફિસ દ્વારા બંધ કરી દેવાઇ હોવાની જાણ તત્કાલિન ડેવિડ કેમેરુન સરકારને હતી.
બ્રિટનના અસુરક્ષિત જોબ માર્કેટ અને વધી રહેલી હાઉસિંગ કોસ્ટના કારણે વાર્ષિક 60,000 પાઉન્ડ જેટલી ઊંચી આવક ધરાવતો મધ્યમવર્ગ પણ સંઘર્ષ કરી રહ્યો છે.
યુકેમાં વિદેશી કુશળ કામદારોને નોકરી આપવાનું મોંઘું બનવા જઇ રહ્યું છે. સરકાર દ્વારા ઇમિગ્રેશન નિયમોમાં કરાયેલા સુધારાનો અમલ શરૂ થાય તે પહેલાં કંપનીઓ કુશળ વિદેશી કામદારો માટે વિઝા મેળવી લેવા દોડાદોડ કરી રહી છે.
લાંબા સમયથી પડતર એવા પાર્કિંગ કાયદા સમગ્ર યુકેમાં અમલમાં મૂકાઇ રહ્યાં છે જેમાં આકરા દંડની જોગવાઇ છે.
એક મહિલાને એન્ટી ડાયાબિટિસ દવાઓ લેવા માટે દબાણ કરવા તેમજ તેને ઝેર આપવાના આરોપસર તેના પતિ અને સાસુ સસરાને જેલ ભેગા કરી દેવાયાં છે. પાકિસ્તાનથી લગ્ન કરીને લવાયેલી 30 વર્ષીય અમ્બરીન ફાતિમા શેખને સાસરિયાઓ દ્વારા એન્ટી ડાયાબિટિસ દવાઓ લેવાની ફરજ પડાઇ...

અમેરિકાના અલાબામા સ્ટેટના શેફિલ્ડ શહેરમાં પોતાની મોટેલ ચલાવતાં 76 વર્ષના પ્રવીણભાઈ રાવજીભાઈ પટેલની તેમની જ મોટેલમાં ગોળી મારીને હત્યા કરાતાં ભારતીય સમુદાયમાં...
ઇંગ્લેન્ડમાં સત્તાવાર આંકડામાં છૂપા વેઇટિંગ લિસ્ટનો ઉલ્લેખ કરાતો નથી તેના કારણે એનએચએસમાં સારવાર માટે દર્દીઓએ વધુ રાહ જોવી પડે છે. સત્તાવાર આંકડા પ્રમાણે એનએચએસમાં સારવાર માટેના વેઇટિંગ લિસ્ટનો આંકડો 7.6 મિલિયન છે પરંતુ સાચો આંકડો ઘણો મોટો હોવાની...
અમેરિકામાં ભારતીય સ્ટુડન્ટ્સ પર થઈ રહેલા હુમલા અંગે વ્હાઈટ હાઉસે પ્રતિક્રિયા આપી છે. વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વ્હાઇટ હાઉસના મુખ્ય પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે અમેરિકામાં વંશ, જાતિ, ધર્મ કે અન્ય કોઈ પણ કારણસર થતી હિંસા અમને...