Search Results

Search Gujarat Samachar

• શું આપ ગરદન કે કમરના દુખાવાથી પીડાઈ રહ્યા છો?• શું આપના હાથ કે પગમાં ખાલી -ઝણઝણાટી કે બળતરા થાય છે?• શું આપની ગરદન કે કમરની ગાદી ખસી ગઈ છે?• શું તમે...

આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો યુકેમાં ધુમ્રપાન પર પ્રતિબંધ મૂકવાના વચનમાંથી વડાપ્રધાન પીછેહઠ કરશે તો હજારો લોકો વહેલાં મરી જશે. એક્શન ઓન સ્મોકિંગ...

2023ના અંતથી યુકેમાં અમેરિકન એક્સએલ બુલી શ્વાન પર પ્રતિબંધ લાગુ થઇ રહ્યો છે ત્યારે સેંકડો શ્વાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે તેવી સંભાવના છે. 

જસ્ટ સ્ટોપ ઓઇલ આંદોલનકારીઓ દ્વારા વડાપ્રધાન રિશી સુનાકના લંડન સ્થિત ઘર ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં તેમણે ઘડા અને થાળીઓ વગાડીને વિરોધ પ્રદર્શન...

લેસ્ટર ઇસ્ટની સંસદીય બેઠક પરથી લેબર પાર્ટીના ઉમેદવાર જાહેર થયેલા રાજેશ અગ્રવાલે લંડનના ડેપ્યુટી મેયરપદેથી રાજીનામુ આપી દીધું છે. 

યુએઇમાં આયોજિત સીઓપી-28 ક્લાઇમેટ સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં યુકેની નીતિઓમાં કોઇ બદલાવ...

કાતિલ શિયાળાના પ્રારંભ સાથે વીજળીની માગમાં તોતિંગ વધારો થવાની સંભાવના મધ્યે વીજકાપને ટાળવા વીજળી સપ્લાયરો વીજળીનો ઉપયોગ મર્યાદિત રાખનાર 1.4 મિલિયન પરિવાર...

એનએચએસમાં દાંતની સારવારનો ખર્ચ 2015 પછી 40 ટકા જેટલો વધી ગયો છે. દાંતની સારવાર જાણે કે ફુગાવાના દર કરતાં પણ 25 ટકા વધુ ઝડપથી મોંઘી બની રહી છે. 2015થી સીપીઆઇ...

સુદાનના યુદ્ધગ્રસ્ત દારકુર શહેરમાં 800થી વધુ લોકોના મોત થયા છે. યુએનની શરણાર્થી એજન્સી યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યૂજીસ (યુએનએચસીઆર) દ્વારા અપાયેલી માહિતી મુજબ અર્ધલશ્કરી દળો અને તેમના સાથી આરબ લડવૈયાઓ દ્વારા સતત કરાતા હુમલામાં આટલી...

ઘાનાની રાજધાનીમાં ચાર દિવસની શિખર પરિષદના પગલે આફ્રિકન યુનિયન અને કેરેબિયન દેશોએ યુરોપિયન દેશો પાસેથી ગુલામીના સામૂહિક અપરાધો બદલ વળતર હાંસલ કરવા વૈશ્વિક આંદોલન ચલાવવા સંમતિ સાધી છે. 55 દેશોના આફ્રિકન યુનિયન અને 20 દેશોના કેરીકોમ (કેરેબિયન કોમ્યુનિટી) વચ્ચેની...