Search Results

Search Gujarat Samachar

જાન્યુઆરી 2024થી યુકેની સરકાર ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો કરવા જઇ રહી છે. આ અંગેનો ખરડો બ્રિટિશ સંસદમાં રજૂ કરાયો છે અને આ વધારો 16 જાન્યુઆરી 2024 અથવા તો ખરડાને સંસદની મંજૂરી મળ્યાના 21 દિવસ બાદ લાગુ થશે.

ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવાની સુનાક સરકારની યોજનાને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠરાવતા માઇગ્રન્ટ્સ સમસ્યાને ઉકેલવાના સુનાક સરકારના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે,...

શું તમે ક્યારેય તમારા પાલતું પ્રાણીને કારણે ચર્ચામાં રહ્યા છો?ભાગ્યે જ કોઇ વ્યક્તિ આ સવાલના જવાબમાં હા કહેશે, પણ ઇટાલીની કાઇરાની વાત અલગ છે. ઇટાલીની 22...

 લેસ્ટરમાં એક મહિલાને દાગીનાની પૂજા કરી આપવાનો ઝાંસો આપીને ફરાર થઇ ગયેલા એક વ્યક્તિની પોલીસને તલાશ છે. આ વ્યક્તિ 60 વર્ષીય મહિલાને ન્યૂ પાર્ક એરિયામાં મળ્યો હતો અને તેણે વિવિધ વસ્તુઓની પૂજા કરતો હોવાનો દાવો કર્યો હતો. 

સાઉથ વેસ્ટ લંડનના હન્સલો વિસ્તારમાં બુધવારે વહેલી સવારે સ્ટ્રીટ ફાઇટમાં એક 17 વર્ષીય શીખ યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે મૃતકની ઓળખ સમરજીતસિંહ નંગપાલ તરીકે કરી હતી. 

સીરિયસ ફ્રોડ ઓફિસે શટર પાડી દેવાયેલી કાયદા કંપની એક્ઝિઓમના સંદર્ભમાં દરોડા પાડીને 7 વ્યક્તિની ધરપકડ કરી હતી. કંપનીના એકાઉન્ટોમાંથી 66 મિલિયન પાઉન્ડનું ક્લાયન્ટ ફંડ લાપતા બન્યા બાદ સીરિયસ ફ્રોડ ઓફિસ દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. 

યુકેની મુલાકાતે આવેલા ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે 13 નવેમ્બર સોમવારના રોજ સેન્ટ્રલ હોલ વેસ્ટમિન્સ્ટર ખાતે ભારતીય ડાયસ્પોરા માટે એક સમારોહનું આયોજન કર્યું...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં બેઠક ક્ષમતાની દૃષ્ટિએ સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયન ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર રિચર્ડ માર્લ્સનાં સાંનિધ્યમાં...

ટીમ ઈન્ડિયાનું ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૂટી ગયું. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ ફાઈનલ છ વિકેટે જીતીને...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને તેની આસબાસનાં પ્રવાસન સ્થળો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. એટલે 4 વર્ષના ટૂંકા ગાળામાં 1.5 કરોડથી વધુ પ્રવાસીની સંખ્યા પાર કરી...