વિદ્યાર્થીઓની ઘટી રહેલી સંખ્યાના કારણે સમગ્ર ઇંગ્લેન્ડમાં પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી રહી છે. આ માટે ઘટેલો જન્મદર અને મોંઘવારી, બ્રેક્ઝિટ અને કોવિડ પણ જવાબદાર હોવાનું મનાય છે.
વિદ્યાર્થીઓની ઘટી રહેલી સંખ્યાના કારણે સમગ્ર ઇંગ્લેન્ડમાં પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી રહી છે. આ માટે ઘટેલો જન્મદર અને મોંઘવારી, બ્રેક્ઝિટ અને કોવિડ પણ જવાબદાર હોવાનું મનાય છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે ઇતિહાસ રચ્યો હતો. ભારતીય ખેલાડીઓએ ભારતીય ટીમે ઈંગ્લેન્ડને સીરિઝની એકમાત્ર ટેસ્ટમાં 347 રનની વિક્રમજનક સરસાઇથી હરાવીને...

યુકેના સૌપ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન બનીને રિશી સુનાકે એક ઇતિહાસ રચી દીધો હતો. તેઓ હંમેશા પોતાના ભારતીય મૂળ મુદ્દે સ્પષ્ટ વક્તા રહ્યાં છે અને હિન્દુ...

ઇંગ્લેન્ડમાં દર પાંચમાંથી ચાર ડેન્ટિસ્ટ નવા એનએચએસ પેશન્ટ લેતાં નથી. તેના કારણે દાંતની સારવાર માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતના પંજાબમાં પોલીસે યુકેના નાગરિક પરમજિત સિંહ ધાડી ઉર્ફે પંજાબ સિંહની ધરપકડ કર્યાના ઘણા દિવસ પછી તેમને આતંકવાદના કેસમાંથી મુક્ત કરી દીધાં છે.

પૂર્વ કન્ઝર્વેટિવ બેરોનેસ મિચેલ મોનેએ કબૂલાત કરી હતી કે કોરોના મહામારી દરમિયાન પીપીઇ સોદાઓમાંથી યુકે સરકાર પાસેથી મિલિયન્સ ઓફ પાઉન્ડનો નફો રળનાર કંપની...

ડેઇલી મિરર અને સન્ડે મિરર સામે પ્રિન્સ હેરી દ્વારા દાખલ કરાયેલા ખટલામાં ચુકાદો આપતાં હાઇકોર્ટના જજે પ્રિન્સ હેરીને ફોન હેકિંગના પીડિત ગણાવ્યા હતા. પ્રિન્સ...

વડાપ્રધાન રિશી સુનાકે ગુરુવારે એડવાન્સ્ડ બ્રિટિશ સ્ટાન્ડર્ડ (એબીએસ) ક્વોલિફિકેશન માટેની યોજનાઓની વિગતો જાહેર કરી જે ઇંગ્લેન્ડમાં એ-લેવલ અને ટી-લેવલના અભ્યાસક્રમોનું...

સિટી ઓફ લંડન કોર્પોરેશને 13 ડિસેમ્બર 2023ના રોજ લંડનમાં સ્થિત ભારતીય બેન્કોના વરિષ્ઠ અધિકારીઓનું સન્માન કર્યું હતું. જેમાં 8 અગ્રણી ભારતીય બેન્કરોને સિટી...

વડાપ્રધાન રિશી સુનાક 16 વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયા દ્વારા થતા નુકસાનથી બચાવવા નવા નિયંત્રણો લાદવાની વિચારણા કરી રહ્યા છે. અહેવાલો અનુસાર સુનાક 16...