Search Results

Search Gujarat Samachar

યુકેમાં જે વિદેશી વિદ્યાર્થી તેમની ડિગ્રી મેળવવામાં નિષ્ફળ જશે તેમને વિઝા આપવાનો ઇનકાર થઇ શકે છે. હોમ ઓફિસના સલાહકારોએ રજૂ કરેલા પ્રસ્તાવ અનુસાર યુકેમાં રહેવા માટે ગ્રેજ્યુએટે ચોક્કસ ગ્રેડ સાથે ડિગ્રી હાંસલ કરવી પડશે.

ઇંગ્લિશ ચેનલ પાર કરીને માઇગ્રન્ટ્સને લઇને આવતી એક બોટ મુશ્કેલીમાં મૂકાતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

એવોર્ડ વિનર બ્રિટિશ ઇન્ડિયન મ્યુઝિશિયન નિતિન સાહનીની વર્ષ 2024 માટેની બુકર પ્રાઇઝ જજિંગ પેનલના સભ્ય તરીકે નિયુક્તિ કરાઇ છે. નિતિન સાહની આર્ટિસ્ટ અને લેખક એડમન્ડ દ વાલના નેતૃત્વ હેઠળની પાંચ સભ્યોની પેનલમાં સામેલ થશે. 

લંડનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થી રહસ્યમય રીતે લાપતા થયો છે. ભાજપના નેતા મનજિન્દર સિંહ સિરસાએ આ બનાવ પાછળ ઘેરા ષડયંત્રની શંકા વ્યક્ત કરી ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકરની મદદ માગી હતી. 

 ઝાહરાના હુણામણા નામથી પ્રખ્યાત સાઉથ આફ્રિકાની આફ્રો-પોપ ગાયિકા અને ગીતલેખિકા બુલેલ્વા એમ્કુટુકાનાનું 36 વર્ષની નાની વયે લિવરની ગંભીર સમસ્યાઓના કારણે 11 ડિસેમ્બર...

શુક્રવાર તારીખ 15 ડીસેમ્બર ના રોજ, હેરોના સંગત સેન્ટરમાં આપણાં લોખંડી પુરુષ અને ભારતના ઇતિહાસના ઘડવૈયાઓમાંના એક એવા મહાન વ્યક્તિ સરદાર, વલ્લભભાઈ પટેલની...

કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. અમેરિકામાં ચાર મહિનાના એક બાળક સાથે જે કંઇ બન્યું તે જાણીને લોકો તેની તુલના સુપરહીરો સાથે કરી રહ્યા છે. સમગ્ર મામલાની...

હૈયે જો હામ હોય, મહેનત કરવાની ધગશ હોય તો ટીકાકારોના મોં બંધ કરવા મુશ્કેલ નથી. જાપાનનાં 100 વર્ષનાં ટોમોકો હોરિનોનું જ ઉદાહરણ લો ને... તેઓ 1960માં એક બ્યુટી...

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું કે, સંઘર્ષના લાંબા ઇતિહાસ અને અલગ- અલગ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સર્વસંમતિથી...

મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત હિટ એન્ડ રન કેસ મામલે બનાવવામાં આવેલા કાયદાનો વિરોધ સમગ્ર દેશમાં ટ્રાન્સપોર્ટર્સ અને ટ્રક ડ્રાઇવર્સ દ્વારા કરવામાં આવી રહ્યો છે.