Search Results

Search Gujarat Samachar

યુકે સ્થિત ભારતીય હાઇ કમિશને આ વખતે નવીન રીતે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. એક્સ પર જારી કરેલા વીડિયોમાં હાઇ કમિશને ભારતની વૈવિધ્યતાપુર્ણ સંસ્કૃતિને ઉજાગર...

 આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા બેફામ નફાખોરીના કારણે ફુગાવામાં મોટો વધારો થયો છે અને ગ્રાહકોને ઊંચી કિંમતોનો ભોગ બનવું પડ્યું છે. ઇન્સ્ટિટ્યુટ ફોર પબ્લિક પોલિસી રિસર્ચ દ્વારા યુકે, યુએસ, જર્મની, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના શેરબજારોમાં નોંધાયેલી...

હોમ ઓફિસના આંકડા અનુસાર રવાન્ડા યોજનાને મંજૂરી મળશે તો 33,000 કરતાં વધુ માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી અપાશે. જુલાઇ 2023માં સુનાક સરકારનો સ્ટોપ બોટ્સ કાયદો પસાર થયા પછી 33,085 વિદેશીઓએ રાજ્યાશ્રય માટે અરજી કરી છે. 

નેટ ઝીરો ચાર્જિસ દેશભરમાં અમલી બનવાના કારણે વાહન ચાલકોને તેમના વાહનો પાર્ક કરવા માટે દર વર્ષે સેંકડો પાઉન્ડ વધારાના ચૂકવવા પડી રહ્યાં છે. દર સાતમાંથી એક કાઉન્સિલ વાહન દ્વારા ફેલાવાતા પ્રદૂષણના આધારે પાર્કિંગ ચાર્જની વસૂલાત કરવામાં આવી રહી છે.

સાઉથ ઇંગ્લેન્ડમાં શિખ સમુદાય દ્વારા એક લગ્ન માટે એકત્ર કરાયેલ ભંડોળની ઉચાપતના કાવતરા માટે ભારતીય મૂળની માતા અને દીકરાને 4 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. 

શોપિંગ સેન્ટરના કાર પાર્કિંગમાં પોતાની ત્યજી દીધેલી પત્ની પર હુમલા માટે 6 વર્ષ કેદની સજા મેળવનાર 28 વર્ષીય ભારતીય વરિન્દર સિંહને તેની પત્નીથી દૂર રહેવાનો આદેશ અપાયો છે. 

બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાના આશાવાદ વચ્ચે લેન્ડરો વચ્ચે મોર્ગેજ રેટનું યુદ્ધ શરૂ થઇ ગયું છે. બ્રિટનના સૌથી મોટા મોર્ગેજ પ્રોવાઇડર હેલિફેક્સે મોર્ગેજ દરમાં 0.92 ટકાનો ઘટાડો કર્યો છે. 

ભારતની તપાસ સંસ્થા એનઆઇએ દ્વારા યુકે, અમેરિકા અને કેનેડામાં ભારતીય દૂતાવાસો પર કરાયેલા હુમલામાં સંડોવાયેલા 43 શંકાસ્પદોની ઓળખ કરી લેવાઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઉડ સોર્સિંગ એપ્રોચની મદદથી આ તમામ શંકાસ્પદોની ઓળખ કરાઇ છે. 

નવા સ્કેમ એન્ડ ફ્રોડ રૂલ્સ અંતર્ગત બેન્ક ગ્રાહકોને તેમની બેન્ક દ્વારા આપોઆપ રિફંડ અપાશે. 7 ઓક્ટોબર 2024થી ઓથોરાઇઝ્ડ પુશ પેમેન્ટ અંતર્ગત બેન્કોએ બેન્ક ટ્રાન્સફર સ્કેમનો ભોગ બનેલા ગ્રાહકોને રિફંડ ચૂકવવાનું રહેશે. 

2023નું વીતેલું વર્ષ યુકેના ઇતિહાસમાં બીજા ક્રમનું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. 2022 યુકે માટે સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. 2022ની સરખામણીએ 2023માં યુકમાં સરેરાશ તાપમાન 0.06 ડિગ્રી નીચું રહ્યું હતું. બીજીતરફ વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડમાં 2023નું...