
કલર્સ ટીવીનો લોકપ્રિય ફૂડ શો ‘દેસી બીટ’ ફરી એક વખત લોકોના ઘરોમાં છવાઇ ગયો છે. અગાઉની સિઝનની જેમ આ પાંચમી સિઝન પણ કલર્સના દર્શકોને લિજ્જતદાર સ્વાદની દુનિયાનો...

કલર્સ ટીવીનો લોકપ્રિય ફૂડ શો ‘દેસી બીટ’ ફરી એક વખત લોકોના ઘરોમાં છવાઇ ગયો છે. અગાઉની સિઝનની જેમ આ પાંચમી સિઝન પણ કલર્સના દર્શકોને લિજ્જતદાર સ્વાદની દુનિયાનો...
દુકાનોમાંથી સામાન ઉઠાવનારા, ચોરી કરનારા અને ડ્રગ ડિલિંગ કરનારા વિદેશી અપરાધીઓની સામે કોર્ટમાં કેસ ચલાવવાને બદલે દેશનિકાલ કરવાની યોજના પર સરકાર કામ કરી રહી છે. જસ્ટિસ સેક્રેટરી એલેક્સ ચાકનું કહેવું છે કે આ યોજનાથી જેલોને ખાલી કરી શકાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. વડાપ્રધાને વિક્રમ સારાભાઈ ઇસરોના ચીફ એસ. સોમનાથ સાથે સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી છે....

ભારતની માગણીને પગલે રશિયન સૈન્યમાં સહાયક સ્ટાફ તરીકે કામ કરતા કેટલાક ભારતીયોને છોડી દેવામાં આવ્યા છે તેવું વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું. ભારત...

ફ્રાન્સ સરકારે ઈમામ મહઝૂબીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. તેણે ફ્રાન્સના રાષ્ટ્રીય ધ્વજને શેતાની જેવો દેખાતો ગણાવી તેનું અપમાન કર્યું હતું.

ભારત ઉપરાંત યુરોપના ખેડૂતો પણ હાલ પોતાની વિવિધ માગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. યુરોપના વિવિધ દેશોના ખેડૂતોએ પાકની યોગ્ય કિંમત, પર્યાવરણ સંબંધિત...

RBIની પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિ. વિરુદ્ધ કાર્યવાહી બાદ સીઈઓ વિજય શેખર શર્માએ રાજીનામું આપ્યું છે.

ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશની કુલ 15 રાજ્યસભા બેઠકોની મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં કેસરિયો લહેરાયો છે. 15માંથી ભાજપે 10, કોંગ્રેસે 3 અને સમાજવાદી...

એડનની ખાડીમાં વેપારી જહાજ પર થતા હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. સમુદ્રી લુટારા આ જહાજોને નિશાન બનાવતા રહે છે. સમુદ્રમાં જહાજ પર વધી રહેલા હુમલા વિશ્વભરના...

ઇસરોએ હવામાનશાસ્ત્રીય ઉપગ્રહ INSAT-3DS ને સફળતાપૂર્વક ભૂસ્થિર ભ્રમણકક્ષા (Geostationary Orbit) માં મૂકીને બીજી સફળતા હાંસલ કરી હતી.