Search Results

Search Gujarat Samachar

3 મિલિયન પાઉન્ડનું ઇમિગ્રેશન સ્કેમ આચરનાર બ્રિટિશ એરવેઝનો કર્મચારી ભારત ફરાર થઇ ગયો છે. તે હિથ્રો એરપોર્ટ પર ચેક ઇન દરમિયાન પ્રવાસીઓને વિઝા દસ્તાવેજો વિના જ ફ્લાઇટમાં સવાર થવાની વ્યવસ્થા કરી આપતો હતો.

2014માં એક બસ સ્ટેન્ડ ખાતે પૂરઝડપે પોતાની કાર ટકરાવીને એક વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતારનાર સુકવિન્દર માન્નનને ફરી એકવાર પૂરઝડપે કાર ચલાવવાના આરોપસર જેલ ભેગો કરાયો છે. 

પોલીસને ડ્રગ કેસના આરોપી માનવિન્દરસિંહ ગિલની તલાશ છે. પોલીસના જણાવ્યા અનુસાર ગિલ લેસ્ટરશાયરમાં હોવાની માહિતી મળી છે. જો કોઇને તેના અંગે જાણ હોય તો ટ્રાન્સપોર્ટ પોલીસને જાણ કરવા અપીલ કરાઇ છે.

ઇસ્લામોફોબિયા મુદ્દે વધી રહેલા વિવાદને ડામવાનો પ્રયાસ કરતા વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, બ્રિટન રેસિસ્ટ દેશ નથી તેનો જીવંત પુરાવો હું છું. વડાપ્રધાને ચેતવણી આપી હતી કે બિનજરૂરી તણાવ નહીં વધારવા માટે કાળજી લેવાની તમામ રાજકીય નેતાઓની...

ઇંગ્લેન્ડમાં 24 સપ્તાહ પહેલાંની ગર્ભાવસ્થામાં બાળક ગુમાવનાર માતાપિતાને હવે પ્રમાણપત્ર અપાશે. સરકારે જણાવ્યું છે કે અમે ગર્ભપાતનો સામનો કરનારા માતાપિતાઓની રજૂઆતો સાંભળી છે. એક્ટિવિસ્ટોએ જણાવ્યું છે કે હવે લાખો માતાપિતા તેમનું બાળક અસ્તિત્વમાં...

ઇંગ્લેન્ડમાં જો કોઇ શિક્ષક બાળકના શારીરિક શોષણ અંગેના પુરાવા આપવામાં નિષ્ફળ જશે તો તેના પર પ્રતિબંધ લદાઇ શકે છે. હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ આ માટે નવો કાયદો લાવવાની જાહેરાત કરી છે. 

એક નવા રિપોર્ટમાં માગ કરાઇ છે કે ઇંગ્લેન્ડે વિક્ટોરિયન યુગથી અમલી સ્કૂલ કેલેન્ડરના સ્થાને નવું કેલેન્ડર અમલી બનાવવું જોઇએ જેમાં ઊનાળાનું વેકેશન ટૂંકાવી દેવામાં આવે અને હાફ ટર્મ બ્રેકના દિવસો લંબાવવામાં આવે જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવનોમાં...

ભારતના મહારાષ્ટ્રના પૂણે શહેરના પોલીસ વડાએ જણાવ્યું છે કે છેલ્લા 3 દિવસમાં પૂણે, દિલ્હી અને સાંગલીમાંથી ઝડપાયેલ રૂપિયા 3676 કરોડના મેફેડ્રોન પાછળના રેકેટનો માસ્ટર માઇન્ડ લંડનમાં રહેતો ભારતીય મૂળનો સંદીપ ધૂને છે. 

એનએચએસમાં પહેલીવાર ઉંદરીની સારવારની મંજૂરી આપવામાં આવતાં હજારો દર્દીઓને લાભ થશે. એલોપેસિયા યુએના જણાવ્યા અનુસાર ઘણા લાંબા સમયથી એનએચએસમાં ઉંદરીની સારવાર અપાતી નહોતી તેથી આ નિર્ણય ઐતિહાસિક છે.

ચીનના એક હેકર જૂથે ભારત સરકારના મહત્ત્વપૂર્ણ વિભાગના દસ્તાવેજો હેક કર્યા હોવાનો દાવો કર્યો છે. પીએમઓથી લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એર ઇન્ડિયા, વિદેશ...