Search Results

Search Gujarat Samachar

યુક્રેનમાં થયેલા હવાઈ હુમલાથી 23 વર્ષીય યુવકના મૃત્યુ પ્રકરણમાં પરિવાર ઘટનાના 13 દિવસે પણ સતત આક્રંદ કરી રહ્યો છે, છતાં નેતાઓનો વહાલસોયા પુત્ર હેમિલનો...

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ સહિત 250 જેટલા જિલ્લા ન્યાયાધીશો હાલ કચ્છના સફેદ રણમાં છે. સીજેઆઇ ડી.વાય. ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટે...

મા અને બાળકના સંબંધો દુનિયાનો સૌથી સુંદર અને અણમોલ સંબંધ માનવામાં આવે છે. નવ નવ મહિના સુધી ગર્ભમાં ધારણ કરવા દરમિયાન અને પ્રસવ પીડા સહન કર્યા પછી બાળકનો...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને...

લંડનની કાઉન્સિલોએ ચેતવણી આપી છે કે તેમના પર આર્થિક કટોકટી ઝળુંબી રહી છે. કાઉન્સિલો નાદારીમાં ધકેલાઇ જવાનું જોખમ સર્જાયું છે જેના કારણે સ્થાનિક સેવાઓ બંધ થઇ શકે છે. ક્રોયડોનની કાઉન્સિલ 2020થી 3 વાર નાદારી જાહેર કરી ચૂકી છે. 

ભારતના હરિયાણા રાજ્યમાં ઇન્ડિયન નેશનલ લોક દલના પ્રદેશ અધ્યક્ષ નફેસિંહ રાઠીની હત્યાની જવાબદારી યુકે સ્થિત ગેંગસ્ટર કપિલ સાંગવાને સ્વીકારી છે. કપિલ સાંગવાન ઉર્ફે નંદુએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં દાવો કર્યો હતો કે મારા પ્રતિસ્પર્ધી ગેંગસ્ટર મનજિત મહલ...

સુનાક સરકારે હાઉસ હોલ્ડ સપોર્ટ ફંડ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બર્નાર્ડો ચેરિટીએ જણાવ્યું છે કે આ ફંડ બંધ થવાથી કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ પરિવારો માટે હોનારત પૂરવાર થશે.

વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે ખાદ્ય સુરક્ષા તેમની સરકારની ટોચની પ્રાથમિકતા રહેશે. તેમણે યુકેની ખાદ્ય આત્મનિર્ભરતા માટેના નવા ઇન્ડેક્સ પર હસ્તાક્ષર કરવાનું વચન આપ્યું છે. વડાપ્રધાને જણાવ્યું છે કે યુકેની 60 ટકા ખાદ્ય આપૂર્તિ ઘરઆંગણાની...

સંસદીય સમિતિ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, ગત વર્ષે યુકેની સૌથી મોટી 8 બેંકો દ્વારા 1,40,000 થી વધુ વ્યવસાયોના ખાતા બંધ કરાયાં હતાં.

વિદેશમાં રહેતા અલી ભાભાણીને ઇલિંગ સ્થિત તેમના મકાનને પ્લાનિંગ પરમિશન વિના જ ફ્લેટમાં તબદિલ કરવા અને વધારાનું બાંધકામ કરવા માટે એક મિલિયન પાઉન્ડનો દંડ કરાયો છે.