Search Results

Search Gujarat Samachar

રણજીના પૂર્વ ક્રિકેટર અને ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેના ઘરે એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં રૂ. 1.01 કરોડથી વધુની રોકડ મળી હતી. આ અંગે...

આ કોઈ જગ્યાનો રાજમહેલ નથી, પરંતુ વડોદરાની નવી કલેક્ટર કચેરી છે. 1850 ચો.મી.માં ફેલાયેલા પરિસરમાં રૂ. 22 કરોડના ખર્ચે બનેલી કલેક્ટર કચેરીનું 3 માર્ચે મુખ્યમંત્રી...

લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા લાંબા સમયથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પ્રત્યેક બેઠક પર ભારે વિચારવિમર્શ બાદ ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારનાં...

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવે રવિવારે પટનાના ગાંધીમેદાનમાં આયોજિત સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત હુમલો કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી...

યુકેમાં લક્ઝરી કારની ચોરીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વિદેશી ક્રિમિનલ ગેંગો લક્ઝરી કારની ચોરી માટે હવાઇમાર્ગે યુકે આવતી હોવાનો ઘટસ્ફોટ કરાયો છે. ગયા વર્ષે લક્ઝરી કારની ચોરીની ઘટનાઓ ઓલ ટાઇમ હાઇ પર પહોંચી હતી.

પોસ્ટ ઓફિસે હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં પોતાને સાફસુથરી પૂરવાર કરવા માટે વકીલો પાછળ ખર્ચેલા નાણા પીડિત સબ પોસ્ટમાસ્ટરોને ચૂકવાયેલા વળતર કરતાં બમણાં છે. 

એનએચએસ ઇંગ્લેન્ડમાં હડતાળોના કારણે 15 લાખ એપોઇન્ટમેન્ટ રિશિડ્યૂલ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ડોક્ટર, નર્સ, પેરામેડિકલ અને ફિઝિયોથેરાપિસ્ટ સ્ટાફની હડતાળોના કારણે આરોગ્ય સેવાઓ પર અસર પડી છે. 

મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલદાબાદ મદરેસામાં આલિમ બનવા ગયેલા સુરતના ભેસ્તાનના 16 વર્ષીય તરુણને ઘડિયાળ ચોરીની શંકામાં તાલિબાની સજા આપવામાં આવી હતી.

સધર્ન ઇંગ્લેન્ડના સેલિસબરીમાં ચટનીસ ઇન્ડિયન ટેકઅવે ફૂડ રેસ્ટોરન્ટના માલિક ઝમન શાને બ્રિટિશ સરકારની કોવિડ બાઉન્સ બેક લોનનો દુરુપયોગ કરવા માટે 36 સપ્તાહ કેદની સજા અપાઇ છે.