આખરે ચાન્સેલર જેરેમી હન્ટે 2024ના સ્પ્રિંગ બજેટના પાના ખુલ્લાં કરી દીધા છે જેમાં જનરલ ઈલેક્શનની છડી પોકારાઈ હોય તેવા સ્પષ્ટ ચિહ્નો નજરે પડે છે. ચાન્સેલરની બજેટ સ્પીચમાં સ્વાભાવિક રીતે સરકારની કામગીરીના ગુણગાન જોવા મળે છે તેના કરતાં વધુ તો કન્ઝર્વેટિવ...

