Search Results

Search Gujarat Samachar

મર્ડર, લૂંટ, અપહરણ જેવા ગંભીર ગુના ઉપરાંત ચોરી જેવા ગુનાની તપાસમાં ઘણીવાર પોલીસ ડોગ દ્વારા ગુનો ડિટેક્ટ કરવામાં આવે છે. હવે ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં...

લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત થઈ છે, ત્યારે તમામ પક્ષ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તમામ પાર્ટીઓની સાથે આદિવાસી નેતા છોટુ વસાવાએ નવા પક્ષ...

કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં લાગેલી આગ 48 કલાકથી વધુ સમય સુધી ભભૂકતી રહી હતી અને તેના કારણે આ ચરિયાણ વિસ્તારના 10 કિ.મી.માં ઘાસ રાખ થઈ જતાં પશુપાલકો...

ગીરના જંગલમાં અકાળે સિંહનાં મોતને લઈ હાઇકોર્ટે રેલવે વિભાગ સામે લાલઆંખ કરી છે. હાઇકોર્ટે ગીરના જંગલમાં ટ્રેનના રૂટ પર થતા સિંહનાં મોતને લઈ જવાબ આપવા રેલવે...

કરાંચીની લાડી જેલમાં 28 માસથી બંધક ઊનાના પાલડી ગામે રહેતા ભુપતભાઈ બાબુભાઈ સોલંકીએ તેમના પરિવારજનોને લખેલો દર્દનાક પત્ર સામે આવ્યો છે.

સમસ્ત જૈન સંઘના અનન્ય શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રસમાન યાત્રાધામ પાલિતાણા ખાતે શનિવારે ફાગણ સુદ તેરસના મહિમાવંતા મહાપર્વે છ ગાઉની યાત્રા (ઢેબરિયો મેળો)...

 ભારતીય સત્તાવાળાઓએ યુકેના સ્ટાર્ટ અપ બિલ્ડર.એઆઇના સહસ્થાપકો પર મની લોન્ડરિંગમાં સંડોવાયેલા હોવાનો આરોપ મૂક્યો છે. અખબારી અહેવાલ પ્રમાણે ભારતની કોર્ટમાં...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે સુઓમોટો અરજીમાં હાઇકોર્ટે ઓરેવા કંપનીને એવી ટકોર કરી હતી કે તમે મોરબી પાસેથી કમાયા છો, તો મોરબીને દત્તક લેવું જોઈએ.

લંડનમાં ગયા સપ્તાહમાં સાઇકલ પર પોતાના એપાર્ટમેન્ટ પર પરત ફરી રહેલી ભારતીય વિદ્યાર્થિની ચેષ્ઠા કોચરનું ટ્રક સાથે અકસ્માતમાં મોત થયું હતું.