Search Results

Search Gujarat Samachar

તમને કદાચ નવાઈ લાગે કે હીઅરિંગ એઈડ લગાવાય તો લાંબુ કેમ જીવાય? પરંતુ, આ હકીકત છે કે સાંભળવાની ક્ષમતા સુધારીને 4 મિલિયનથી વધુ બ્રિટિશર લાંબુ જીવી શકે છે.

હોલેન્ડમાં ટ્યુલિપને ભારતીય અમેરિકન રાજદૂત શેફાલી રાઝદાન દુગ્ગલનું નામ અપાયું છે. અમેરિકન રાજદૂત તરીકે તેમણે મહિલા સમાનતા માટે આપેલા પ્રદાનને ધ્યાનમાં...

એક મહિલાની સતત છેડતી અને બ્લેકમેઇલ કરવા માટે સ્લાઉના 50 વર્ષીય આમિર કયુમ ખાનને ક્લાઇવ કોર્ટ દ્વારા પાંચ વર્ષની કેદ ફટકારવામાં આવી છે.

સંસ્કૃતમાં દેવગિરિ, તિબ્બતીમાં ચોમોલંગમા અને નેપાળીમાં સાગરમાથા.....ત્રણેય નામનો અર્થ અનુક્રમે દેવોનો પર્વત, બ્રહ્માંડની દેવી અને આકાશની દેવી થાય છે. મજાની...

સ્ટેટ પેન્શન વયમર્યાદામાં બદલાવને સંબંધિત સરકારી નિષ્ફળતાઓએ મોટી સંખ્યામાં મહિલાઓના જીવન બરબાદ થયાં હોવાથી તેમને વળતર ચૂકવવા અબજો પાઉન્ડની ફાળવણી કરવા વડાપ્રધાન રિશી સુનાકને અપીલ કરાઇ છે. 

ક્વીન મધરના નિધન બાદ બ્રિટિશ રાજવી પરિવારની માઠી બેઠી લાગી છે. પહેલા કિંગ ચાર્લ્સ તૃતીયને કેન્સરનું નિદાન થયા બાદ હવે પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટનને પણ...

હેરો પોલીસના જણાવ્યા અનુસાર ચોરો દ્વારા હાથમાંથી મોબાઇલ ફોન, નાણા અને અન્ય કિંમતી વસ્તુઓ આંચકી લેવાની ઘટનાઓમાં છેલ્લા એક સપ્તાહમાં મોટો વધારો નોંધાયો છે.

 યુકેના વેટરનરી મેડિસિન ડિરેક્ટોરેટે હિથ્રો એરપોર્ટ પરથી પ્રાણીઓ માટે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો. વીએમડીએ જણાવ્યું હતું કે, આ જથ્થઓ ભારતથી નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડના લેન્કેશાયરના એક સરનામા પર કુરિયર દ્વારા મોકલાયો...

ગયા વર્ષથી બંધ પડેલી ગો ફર્સ્ટ એરલાઈન્સને ખરીદવા માટે બોલીની રકમ વધારીને રૂ. 1,800 કરોડ કરાઇ છે. સ્પાઇસજેટના પ્રમોટર અજય સિંહ અને બિઝી બી એરવેઝથી જોડાયેલા...