મહેસાણા જિલ્લાના ગણેશપુરા, ઈન્દ્રડ અને નંદાસણના પાલા કેન્દ્રમાંથી ગણિત, ગુજરાતી અને વિજ્ઞાન ટેકનોલોજી વિષયની ૧.૪૦ લાખ ઉત્તરવહીઓ ભરેલા ૩૫૦ થેલા કેશોદ, ઉપલેટા, વિરપુર અને જૂનાગઢ મોકલવા ખાનગી બસ તાજેતરમાં રવાના કરાઈ હતી. જે પૈકી કુલ ૧૬૦૦ ઉત્તરવહીઓ...
મહેસાણા જિલ્લાના ગણેશપુરા, ઈન્દ્રડ અને નંદાસણના પાલા કેન્દ્રમાંથી ગણિત, ગુજરાતી અને વિજ્ઞાન ટેકનોલોજી વિષયની ૧.૪૦ લાખ ઉત્તરવહીઓ ભરેલા ૩૫૦ થેલા કેશોદ, ઉપલેટા, વિરપુર અને જૂનાગઢ મોકલવા ખાનગી બસ તાજેતરમાં રવાના કરાઈ હતી. જે પૈકી કુલ ૧૬૦૦ ઉત્તરવહીઓ...
• અમેરિકામાં ૩૨ લાખ બેકાર લોકોએ કોરોના ભથ્થાં માટે અરજી •૨૦૨૧ માટે ૬૫૦૦૦ એચ-૧બી વિઝાની કામગીરી સંપન્ન• ઉત્તર કોરિયાનું પુનઃ મિસાઇલ પરીક્ષણ• કાબુલમાં ગુરુદ્વારા પર હુમલામાં ૧ બાળક સહિત ૨૭નાં મૃત્યુ
પાકિસ્તાનમાં વકરી રહેલા કોરોનાના આશરે ૧૫૬૦થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા હતા અને આ બીમારીથી ૧૪થી વધુનાં મોત થયાં છે. ઇમરાન ખાન સરકાર પ્રભાવિત વિસ્તાર સુધી મદદ પહોંચાડવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ સિંધ પ્રાંતમાં રહેનારા લઘુમતી હિંદુઓ સાથે ભેદભાવભર્યું...
એક તરફ ભારતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ ૧૨૫૦થી વધુએ પહોંચ્યો છે અને કોરોનાથી આશરે ૩૨ મૃત્યુ દેશમાં થયાં છે. તેવામાં તબલીગી જમાત કાર્યક્રમ સામે કેન્દ્રીય ગૃહમંત્રાલયે લાલ આંખ કરી છે. તબલીગી જમાત સાથે સંકળાયેલા ઈન્ડોનેશિયાના લગભગ ૮૦૦ લોકોને...
કોરોના વાઇરસની મહામારીમાંથી બહાર આવ્યા પછી ચીન પોતાના અર્થતંત્રને બહાર લાવવાની કવાયતમાં છે. ચીને લોન રિવર્સ રેપો રેટ (આરઆરઆર)માં ૦.૨૦ ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. કોરોનાને કાબૂમાં લીધા બાદ ચીનમાં લોકડાઉનની સ્થિતિ સદંતર હળવી કરાઈ છે. ચીનના તમામ...

ત્વચા નરમ અને મુલાયમ રહે તે માટે આમ તો ક્રીમ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ સતત કરતા જ હોઈએ છીએ. આ ઉપરાંત કેટલીક તમારા આસપાસમાં જ એવી ચીજો કે તેના મિશ્રણથી પણ સ્કિનને...
અંકલેશ્વરમાં પોતાની પીગી બેંકના રૂપિયા કોરોના વાઈરસ માટેની લડાઇ માટે સરકારી ફંડમાં જમા કરાવવાની જાહેરાત કરતો પાંચ વર્ષની બાળકી પેરિસ વ્યાસનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં બાળકીએ જણાવ્યું છે કે, મારું નામ પેરિસ વ્યાસ છે, મારી પીગી બેંકમાં જેટલા...
વર્ષો પહેલા ગામડામાં બળદ ગાડાઓનું ચલણ હતું ત્યારે બળદગાડા આડા કરી આડાશ કરતી હતી. ત્યારે હાલ તાપી જિલ્લાના અંતુર્લી ગામે કોરોના વાઈરસના સંક્રમણથી અટકાવવા ગાડા રસ્તા પર મૂકીને ગામમાં પ્રવેશનો માર્ગ બંધ કર્યો છે. કોરોનાનું સંક્રમણ ગામોમાં ન પહોંચે...
દેવગઢ બારિયાના વતની અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અજિત શાહ (ઉં ૮૭)નું કોરોનાના કારણે ન્યૂ યોર્કમાં મૃત્યુ થયું છે. યુએસમાં કોરોના સંક્રમણમાં આવતાં તેમની તબિયત કથળી હતી. તેઓને ન્યૂ યોર્કની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કોરોના વાઈરસે વિશ્વને આર્થિક, સામાજિક અને માનસિક રીતે તોડી પાડ્યું છે. આ જીવલેણ વાઈરસથી ૩૧મી માર્ચ સુધીમાં આશરે ૩૭ હજાર ૭૯૭ લોકોનાં મોત નોંધાયા છે. સારા...