Search Results

Search Gujarat Samachar

ગાંધીધામમાં વર્ષ ર૦૧૬માં કાપડના વેપારી સચિન ધવન પર ગોળીબાર કરીને તેમની હત્યાના કેસમાં જેલમાંથી જામીન મેળવીને છૂટા થયેલા પાણીપતના ગેંગસ્ટર અફરોઝ અંસારીએ વધુ એક વખત પોતાનું પોત પ્રકાશ્યું છે. કંડલા સેઝમાં ઈન્ટરનેશનલ સેકન્ડ કાપડનો વેપાર આરોપી માટે...

કચ્છ જિલ્લામાં એટીએમમાં પૈસા ભરવા જતા યુવકોએ સમયાંતરે રૂ. ૩ કરોડની ઉચાપત કરી હતી. વર્ષ ૨૦૧૨ના આ પ્રકરણમાં અગાઉ ૮ જેટલા આરોપીઓની આરોપી નાસતા ફરે છે. આ પ્રકરણમાં અમદાવાદ એટીએસએ દિલીપ જોશી નામના એડવોકેટની ધરપકડ કરી હોવાના અહેવાલ ૨૬મી મેએ મળ્યાં...

એ ખરું કે સત્યમ સારાભાઇ ધૂની હતા, એ પણ ખરું કે એ મૂંજી હતા અને એ પણ ખરું કે એ તરંગી હતા, પણ એ જ તો એક વૈજ્ઞાનિકનું સામાન્ય લક્ષણ હોય છે. સત્યમ સારાભાઇ નામાંકિત જીવવિજ્ઞાની હતા. રાષ્ટ્રપતિ પુરસ્કાર બબ્બે વાર પ્રાપ્ત કરનાર એક માત્ર વૈજ્ઞાનિક....

ભારત - ચીન વચ્ચે લદ્દાખ સરહદે સર્જાયેલો તણાવ પખવાડિયા પછી પણ જૈસે થે છે. એક તરફ ચીનના નેતાઓ એવા નિવેદનો કરી રહ્યા છે કે સરહદી તણાવ મામલે ભારત સાથે વાટાઘાટ...

દેશમાં લોકડાઉન-૫.૦ અને રાજ્યમાં અનલોક-૧.૦ જાહેર થયાં. જોકે છેલ્લાં ૭૦ દિવસમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારાના સંકટને ટાળી શકાયું નથી. રાજ્યમાં...

૨૬મી મેએ જાહેર અહેવાલો પ્રમાણે હર્ડ ઇમ્યુનિટીનો સિદ્વાંત અનુસરી ગુજરાત સરકારે પ્રજાને ભગવાન ભરોસે મૂકી દીધી છે. સરકારે કોરોનાના સંક્રમણને લગતી જાણકારીમાં...

ગુજરાત હાઇ કોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજીની સુનાવણીમાં ૨૯મી મેએ ખાનગી હોસ્પિટલોને સણસણતો જવાબ આપ્યો હતો. ખાનગી હોસ્પિટલોએ ફી નહીં ઘટાડવા કરેલી અરજી સામે...

ગીતકાર સાજિદ - વાજિદ ખાનની જોડીમાંથી વાજિદ ખાન (ઉં ૪૨)નું પહેલી જૂને નિધન થયું હતું. તેઓ મુંબઇમાં ચેમ્બુરની હોસ્પિટલમાં દાખલ હતા. તેઓને લાંબા સમયથી કિડનીની...

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને રાજ્યની સરહદ ઉપર આવેલા બિલવાટ ગામની સગીરા ૨૪મી મેએ એક યુવક સાથે ભાગી ગઈ હતી. આ સગીરાને શોધીને તેના ૧૫ જેટલા નારાજ સગા સંબંધીઓ જાહેરમાં સગીરાને લાકડીથી માર મારતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો....