Search Results

Search Gujarat Samachar

દેશનું નામ ‘ઈન્ડિયા’ને બદલે ફક્ત ‘ભારત’ કરવાની માગ સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે દખલ કરવાનો ઈનકાર કરી દીધો. સુપ્રીમ કોર્ટે આ અરજીના અરજદારના એ આગ્રહને સ્વીકારી લીધો હતો જેમાં કહેવાયું હતું કે અરજીને એક રિપ્રેઝન્ટેશન તરીકે ગૃહમંત્રાલય તથા સંસદીય...

કોરોના સંકટના કારણે ૭૩ દિવસથી બંધ આંતરરાષ્ટ્રીય આવન-જાવન માટે કેન્દ્ર સરકારે ૩જી જૂને આંશિક છૂટ આપી છે. હવે કેટલીક શરતો સાથે વિદેશી વ્યવસાયી, આરોગ્ય કર્મી અને એન્જિનિયર ભારત આવી શકશે. તેના માટે તેમણે નવેસરથી વિઝા લેવાનો રહેશે. ગૃહ મંત્રાલયના...

દેશમાં લોકડાઉનના કારણે કામકાજ ઠપ્પ થતાં કોઇ કામકાજ વગર બેકારીમાં અન્ય રાજ્યોમાં ફસાયેલા શ્રમિકોને તેમના વતનના રાજ્યમાં પહોંચાડવા ૧ મેથી બુધવાર સુધીમાં...

ભારતની નામાંકિત સાઇકલ કંપની એટલાસ કંપનીએ આર્થિક તંગીને પગલે કારખાનું બંધ કરવાની જાહેરાત તાજેતરમાં કરી છે. કંપનીએ જણાવ્યું છે કે હવે તેની પાસે કારખાનું ચલાવવા માટેના નાણાં નથી. કંપનીએ પોતાના કર્મચારીઓને છૂટા કરવાની સૂચના આપી દીધી છે. વિશ્વ સાઇકલ...

મુંબઈ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક નકલી ટેલિફોન એક્સચેન્જ (વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ-વીઓઆઈપી) પકડી પાડ્યું છે. તેને ચલાવી રહેલા વ્યક્તિની જાસૂસીના આરોપમાં ધરપકડ કરાઈ છે. આ એક્સચેન્જની મદદથી પાકિસ્તાનથી આવતા ફોન કોલ્સને લોકલ કોલમાં...

સાઈબર ઈન્ટલિજન્સ ફર્મના તાજેતરના અહેવાલોમાં દાવો કરાયો છે કે ભારતના એક લાખ નાગરિકોનો ડેટા ડાર્ક વેબમાં વેચાઈ રહ્યો છે. એમાં પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડની વિગતોનો સમાવેશ થાય છે. એજન્સીના કહેવા પ્રમાણે આ યુઝર્સના આઈડી કાર્ડની સ્કેનકોપી હેકર્સ...

‘આ તો ગાગરમાં સાગર સમાવવા જેવી વાત છે, વધુ એપિસોડ રજૂ કરો.’ ‘અમારે ડોક્યુમેન્ટરીના થોડા દૃશ્યો નહીં, પૂરી ફિલ્મ જોવી છે.’ ‘એમની રચનાઓનોએ ગુજરાતી કાવ્યસંગીતને રળિયાત કર્યું છે.’ ‘એમના સ્નેહ આશ્રયમાં, એમની પાસેથી શીખીને નવી પેઢી વિકસી છે.’ આવા...

સોજિત્રાના મૂળ વતની અને એન્જિનિયર એવા શિવાભાઈ પટેલના ૧૯૨૪માં જન્મેલા મોટા પુત્ર તે મણિભાઈ. ગુજરાતમાં ગરનાળાં, પુલ, રસ્તા વગેરે બાંધનારા કોન્ટ્રાક્ટર. વખત...