Search Results

Search Gujarat Samachar

ઓનલાઈન બેન્કિંગ તરફ નવા કદમમાં ICICI Bank UK PLC દ્વારા ડિજિટલ પદ્ધતિએ ખાતું ખોલાવવાની સુવિધા લોન્ચ કરતી જાહેરાત કરાઈ છે. યુનાઈટેડ કિંગ્ડમ (UK)માં ભારતીય બેન્ક દ્વારા આ પ્રકારની સૌપ્રથમ સુવિધા ગ્રાહકોને બેન્કની મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગથી તેમના...

નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ, ગીતા ફાઉન્ડેશન તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવા ટેવિસ્ટોક સ્ક્વેરથી પાર્લામેન્ટ સ્ક્વેર સુધી ગાંધી પદયાત્રાનું આયોજન કરાયું છે. ભારતના હાઈ કમિશનર શ્રીમતી...

વર્ષોથી વિલંબિત અયોધ્યા કેસનો ચુકાદો હવે નજીકમાં હોવાના એંધાણ મળી રહ્યા છે. ભારતની સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસની રોજ ચાલતી સુનાવણી દરમિયાન તમામ પક્ષકારોને ૧૮ ઓક્ટોબર સુધીમાં તેમની દલીલો અને પ્રતિદલીલો આટોપી લેવા સૂચના આપી છે જેથી બંધારણીય બેન્ચના...

તાજેતરમાં હિન્દી દિવસ નિમિત્તે ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનમાં ‘એક રાષ્ટ્ર, એક ભાષા’ સૂત્ર અપાયું તેના ઘેરા પડઘા પડ્યા છે. આમાંથી જ રાષ્ટ્રભાષા વિરુદ્ધ પ્રાદેશિક ભાષાનો વિવાદ સર્જાયો છે. ગૃહ પ્રધાન શાહે હિન્દીનાં માધ્યમથી સમગ્ર દેશને એક તાંતણે...

ભારતીય બેન્ક સાથે છેતરપીંડી અને મની લોન્ડરિંગ કેસમાં હીરાના ભાગેડુ વેપારી નિરવ મોદીને ૧૭ ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ પર રાખવાનો આદેશ અપાયો હતો. પંજાબ નેશનલ બેન્ક સાથે જ બે બિલિયન ડોલરની છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં ભારતને...

પેપરવર્કમાં ભૂલને લીધે ટ્રેઈની વકીલ નસરુલ્લા મુર્સલિનને છ મહિનાની સસ્પેન્ડેડ જેલની સજા ફરમાવનારા જજ કામ્બીઝ મોરાદીફરને તેમનો ચુકાદો પાછો લેવાની ફરજ પડી છે. કોર્ટ ઓફ અપીલ દ્વારા તેમના ચુકાદાની ટીકા કરાઈ હતી અને નસરુલ્લા સામેનો કોર્ટના તિરસ્કારનો...

ગ્લાસગોની ક્વિન એલિઝાબેથ હોસ્પિટલમાં ક્લિનિકલ જેનેટિક્સના સ્પેશિયાલિસ્ટ અને શરાબી ડોક્ટર રોબર્ટ બેલેન્ટીને ટીવીનું રિમોટ કન્ટ્રોલ મેળવવા પત્ની સાથે શરૂ કરેલા ઝઘડાનો અંત તેમને પોલીસ કસ્ટડીમાં આખી રાત વીતાવવા સાથે આવ્યો હોવાની મેડિકલ ટ્રિબ્યુનલ...

હાઈકોર્ટમાં ચાલેલા એક કેસમાં ગંભીર બીમાર બાળકીના માતાપિતા ડોક્ટરોની મરજી વિરુદ્ધ બાળકીના પ્રતિનિધિ તરીકે મુસ્લિમ સંબંધીને નીમવાનો હક્ક જીત્યા હતા. ઈસ્ટ લંડનના ન્યૂ હામની પાંચ વર્ષની બાળકી તફીદા રકીબ ગયા ફેબ્રુઆરીમાં થયેલી ઈજાને લીધે ભાગ્યે જ...

 બ્રિટિશ વાટાઘાટકારો બ્રેક્ઝિટ સમજૂતી વિશે વધુ વાતચીત માટે બ્રસેલ્સ પહોંચ્યા છે ત્યારે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે જણાવ્યું હતું કે વ્યવસ્થિત બ્રેક્ઝિટ સમજૂતી સધાય તેની આશા આખરી દિવસ સુધી રહેશે. જોકે, સ્પેનના કાર્યકારી વડા પ્રધાન પેડ્રો...

 રોધરહામ બાળ યૌનશોષણનો ભોગ બનેલી પીડિતાને ફેસબુક પર ધમકી આપનારા ગેંગના ૩૫ વર્ષીય સભ્ય વસીમ ખાલિકની જેલની સજા વધારી દેવામાં આવી હતી. ખાલિકને બાળ અપહરણ અને અભદ્ર બળપ્રયોગના ગુનામાં દોષી ઠેરવાયો હતો.