Search Results

Search Gujarat Samachar

રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ૫૦-૫૦ માળની આઈકોનિક બિલ્ડિંગ બાંધવાની ખાસ કિસ્સામાં છૂટ આપવામાં આવશે. બિલ્ડરો અને ડેવલપર્સ ઇચ્છે તો હવે આ પ્રકારની બિલ્ડીંગની શરતોને આધીન મંજૂરી મેળવી શકે છે. દુબઈ અને સિંગાપોર જેવી દૂર દૂરથી લોકો...

ઓક્ટોબરમાં વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી થવાની છે. એ સમયે સૌ ગુજરાતીઓની અને ખાસ કરીને પાટીદારોની નજર કેનેડામાં ૨૧ ઓક્ટોબરે યોજાનારા ફેડરેલ ઇલેકશનમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ગુજરાતી જિગર પટેલ પર જ રહેશે. જિગર પટેલ દસક્રોઈ તાલુકાના કુજાડ...

કાશ્મીર મુદ્દે વિશ્વભરમાંથી પછડાટ પછી પણ પાકિસ્તાનની પૂંછડી વાંકી તે વાંકી. કાશ્મીર સરહદે સતત યુદ્ધવિરામ ભંગ સહિત હવે કચ્છ સરહદે પાકિસ્તાની સેનાની હલચલ જોવા મળી રહી છે.

૨૦૦૨ના કોમી તોફાનોના બદલો લેવા આતંકી હુમલા અને રાજકીય નેતાઓની હત્યાનું જેહાદી ષડયંત્ર ઘડનાર લાલ મસ્જિદના મૌલવી મુફ્તી સુફિયાન પતંગિયાને ત્રણ-ત્રણ વાર રોક્ડ રકમનું ફંડિંગ આપનારો મહંમદ યુસુફ ૧૬ વર્ષે ઝડપાયો છે. મહંમદ યુસુફે જેહાદી ષડયંત્રમાં પકડાયેલા...

નવરાત્રિ નજીક છે ત્યારે સામાન્ય રીતે યુવતીઓ ગરબે ઘૂમતાં પહેરવાની પસંદ કરે છે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી. જોકે હવે ગરબામાં ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસિસ પણ પહેરાય છે...

ભારે દેવાના બોજ હેઠળ દબાયેલી ૧૭૮ વર્ષ જૂની બ્રિટિશ ટ્રાવેલ એજન્સી અને એરલાઈન થોમસ કૂક આખરે ૨૩ સપ્ટેમ્બર સોમવારે બંધ પડી ગઈ હતી. તમામ બુકિંગ્સ અને ફ્લાઈટ્સ...

વિશ્વમાં ગરમીનું પ્રમાણ અને પ્રદુષણ વધી રહ્યું છે ત્યારે યુએન ખાતે યોજાનારી ક્લાઈમેટ સમિટની અગાઉ શુક્રવાર ૨૦ સપ્ટેમ્બરે ક્લાઈમેટ ચેન્જના વિશ્વવ્યાપી વિરોધમાં...

બ્રિટિશ રાજકારણને દૂરદર્શી અસર કરનારા મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટના પ્રેસિડેન્ટ લેડી હેલે જણાવ્યું હતું કે પાંચ સપ્તાહ સુધી કોમન્સના...

યુ.કે.સ્થિત એશિયનોમાં કિડનીના દર્દનું પ્રમાણ વધતું જાય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ દ્વારા દર્દીને નવજીવન મળી શકે છે એવું આપણે સૌ જાણતા હોવા છતાં કિડની કે...

ગુજરાત હિન્દુ એસોસિએશન, લેસ્ટર દ્વારા રવિવાર, તા. ૮ ઓગષ્ટના રોજ ડી મોન્ટફોર્ડના ભવ્ય મંચ પર રાસ-ગરબા હરિફાઇનું ભવ્ય આયોજન થયું હતું. આ સંસ્થા દ્વારા દરવર્ષે...