Search Results

Search Gujarat Samachar

ક્ષિતિજ પર રાષ્ટ્રીય ચૂંટણીઓ ડોકાઈ રહી હોવાથી કેનેડામાં હવા બદલાઈ રહી છે. કેનેડાની ચૂંટણીઓ ભારતની ચૂંટણીઓ જેવી વિવિધરંગી કે ઘટનાપૂર્ણ હોતી નથી અને તેમાં...

વૃદ્ધાવસ્થામાં પોતાની સારસંભાળના નાણાની ચુકવણી માટે વ્યવસ્થા કરવા ગત વર્ષ ૨૦૧૮માં આશરે ૨૧,૧૨૦ પેન્શનરોએ પોતાના ઘર વેચી નાખ્યાં હતાં. જે પેન્શનરો પાસે પોપર્ટીના...

પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનના સંસ્મરણોનું કથાનક ‘For the Record’ પ્રસિદ્ધ થયું છે, જેમાં બ્રેક્ઝિટ મુદ્દે તેમના પૂર્વ ગાઢ મિત્ર માઈકલ ગોવની આકરી ઝાટકણી...

હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમની અભૂતપૂર્વ સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસના બીજા ચરણમાં ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. અહીં તેમણે સોમવારે...

આ વર્ષ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ હોવાથી સમગ્ર યુકેમાં સંખ્યાબંધ કાર્યક્રમો યોજાશે. દર વર્ષની માફક આ વર્ષે પણ આગામી બીજી ઓક્ટોબરને બુધવારે લંડનના...

અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડવોરના આંચકા છેક ગુજરાતના કચ્છ સુધી પહોંચ્યા છે. ચીને આયાત ઘટાડતાં ઔદ્યોગિક વપરાશ માટેના મીઠાના લાખો ટન ઢગ ખડકાયા છે. દેશમાં ઔદ્યોગિક મીઠાના ઉત્પાદનમાં કચ્છ મુખ્ય છે. આ મીઠાના મુખ્ય આયાતકાર ચીનના રસાયણો બનાવનાર એકમો છે....

લેબર સાંસદ વેલેરી વાઝને પ્રીવિ કાઉન્સિલના સભ્ય બનાવાયાં છે. હવે તેઓ ક્વીનના સલાહકાર તરીકે કામ કરશે. વેલેરી વાઝ સૌપ્રથમ ૨૦૧૦માં વોલસાલ સાઉથના લેબર પાર્ટીના...

 ઉત્તર પ્રદેશ અને બિહારની કેટલીક યુનિવર્સિટીઓમાંથી બોગસ ડિગ્રીકાંડથી ગુજરાતથી લંડનમાં ચાલતી કબૂતરબાજીનું કારસ્તાન પકડાયું છે. આ યુનિવર્સિટીઓ રૂ. ૫૬ હજાર લઈ વિદ્યાર્થીઓને બોગસ બીકોમની ડિગ્રી બનાવી આપે છે જેના આધારે ગુજરાતમાંથી તાજેતરમાં અમદાવાદ...

બનાવટી કંપનીઓ બનાવી બેંક પાસેથી રૂ. ૮૬૭ કરોડથી પણ વધુ રકમની લોન લઈ દુબઈ થઈને લાઈબેરિયા નાસી ગયેલા તથા ઈન્ટરપોલની મદદથી ભારત લવાયેલા સાઈ ઈન્ફોસિસ્ટમ લિ.ના સુનીલ કક્કડની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૧મીએ મની લોન્ડરિંગના ગુના હેઠળ ધરપકડ કરી છે.ઈડીએ...

ગુજરાતમાં આ વર્ષે વિવિધ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં વધારો થતાં ૧૬૩ વિદ્યાર્થીઓએ રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે. ભારત સરકારના ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રીલેશન્સ એટલે કે આઈસીસીઆર...