Search Results

Search Gujarat Samachar

સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થયે ૩૧ ઓક્ટોબરે કેવડિયા કોલોનીમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે તેમજ ભારતના મિત્ર દેશના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહી શકે છે. આ ઉપરાંત કાર્યક્રમમાં...

જેરેમી કોર્બીનની લેબર પાર્ટીના કપટી દરબારીઓ ભારત-બ્રિટિશ સંબંધો માટે એટલા પીડાકારી, અન્યાયી અને નુકસાનકારી સાબિત થયા છે કે ૧૨૦ વર્ષ અગાઉ લેબર પાર્ટીની...

લેબર પાર્ટીએ ભારત સાથે તેમજ યુકેમાં તેની ૧.૫ મિલિયન ડાયસ્પોરા કોમ્યુનિટી સાથે ઐતિહાસિક અને સારા સંબંધોનો અનુભવ કર્યો છે. બ્રિટિશ ભારતીયોની અભૂતપૂર્વ બહુમતીએ...

રાજ્યમાં સતત વરસાદના લીધે મોસમનો કુલ વરસાદ ૧૨૫ ટકા વટાવી ગયો છે. રાજ્યમાં કુલ ૨૦૪ જળાશય-ડેમમાંથી ૧૧૪ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. ૫૭ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા ભરાયા છે. રાજ્યના જળસંપત્તિ વિભાગ દ્વારા ૩૦મી સપ્ટેમ્બરે જાહેર કરાયું કે સરદાર સરોવર જળાશય...

આપણા કેન્યા સ્પેશિયલ મેગેઝિનને કોમ્યુનિટીના તમામ વર્ગોમાંથી સર્વેએ ઉષ્માપૂર્વક આવકાર સાથે વધાવી લીધું છે. આપ સહુએ આ વિશિષ્ટ મેગેઝિનના સહભાગી બનવામાં આપના અંગત અનુભવો તેમજ યાત્રાના વર્ણન કરવામાં આગળ આવીને જે અપ્રતિમ ઉમળકો અને ઉત્સાહ દર્શાવ્યા...

અમેરિકાના મહાનગરમાં આયોજિત બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતમાં આર્થિક સ્થિતિ સુધારા ઉપર છે અને રાજકીય...

અમે આ પત્ર બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીની સંસ્થાઓ તરીકે સામૂહિકપણે લખી રહ્યા છીએ. અમને ઘોર નિરાશા ઉપજી છે કે હર મેજેસ્ટીના વિપક્ષે કાશ્મીરનો મુદ્દો ભારત અને...

મહિધરપુરા સ્થિત ઘીયા શેરીમાં રહેતા પીયૂષ ધીરજલાલ પચ્ચીગર (ઉં. ૫૧) ૨૪મી સપ્ટેમ્બરે નહેરુ સ્ટ્રીટ પર આવેલા ટાઉન પોલીસની સ્ટેશનની સામે મહારાજ હોટલમાં રૂમ બુક કરાવીને રોકાયા હતા. બીજે દિવસે ૨૫મી સપ્ટેમ્બરે પીયૂષભાઈ લિફ્ટથી ટેરેસ પર ગયા અને હોટલના...

ત્રિશૂળિયા ઘાટ પર આણંદ જિલ્લાના યાત્રિકો ભરેલી બસ ૩૦મી સપ્ટેમ્બરે પલટી ખાતાં મૃતકાંક ૨૨ સુધી પહોંચ્યો છે. બસ પલટી ખાઈ જતાં મૃત તેમજ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને...

આઝાદીની લડત માટે કામ કરનારાઓની પ્રથમ હરોળમાં પારસી સન્નારી મેડમ ભીખાજી કામાએ તેમની પ્રવૃત્તિ મહાત્મા ગાંધી પહેલાં આરંભી હતી. જર્મનીના સ્ટુટગાર્ટ નગરમાં...