Search Results

Search Gujarat Samachar

લોકડાઉન જાહેર થતાં ગુજરાતમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો ફસાઈ પડ્યાં હતાં. એક તરફ તેમનો રોજગાર બંધ હતો. ગજવામાં પૈસા નહીં અને બીજી તરફ કુટુંબ પાસે વહેલામાં...

હેરના સમા સાવલી રોડ પર ૨૭મી એપ્રિલે વેમાલી વિસ્તારમાં રહેતી મહિલા અને તેનો પતિ લોકડાઉનમાં ટાઇમ પાસ કરવા લૂડો ગેમ રમતા હતા. મહિલા ગેમ જીતી જતાં પતિનો પારો...

કોરોનાની મહામારીના લોકડાઉનમાં માણસો સાથે ભગવાનના ધ્વાર પણ બંધ થઇ ગયા. મંદિર, મસ્જીદ, ગુરૂદ્વારા, ચર્ચને તાળાં લાગ્યા. એ તાળાંનો ટાળો મેળવીએ. મૂર્તિઓમાંથી...

 પ્રવાસીઓ અને ખરીદારો જાહેરમાં ફેસ માસ્ક પહેરી શકે તે માટે બ્રિટન માસ્કના જથ્થાનો સંગ્રહ કરશે. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને જણાવ્યું છે...

સાથી ડોક્ટરોએ સલાહ આપી. એક ભૂલ કરી તો ભલે પણ બીજી ભૂલ કરશો તો જીવનભર પસ્તાવું પડશે. વાત છે પિડિયાટ્રિશ્યન કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરની. તેમણે ત્રણ બાળકોને...

કોરોના સંકટને કારણે લોકડાઉન હોવાથી દુનિયામાં આશરે ૪૦૦ કરોડ લોકો પોતાનાં ઘરોમાં જ કેદ થઇ ગયા છે. અત્યાર સુધી કોરોનાના ૩૧ લાખથી વધુ દર્દી સામે આવ્યા અને...

દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન છે. લોકો ઘરમાં બંધ છે અને દુનિયા જાણે થંભી ગઈ છે. લોકોને હવે જિંદગી ધૂંધળી નજરે પડે છે. ભાગતી-દોડતી...

વલસાડથી ધરમપુર જતાં આ નાનકડું રમણીય સ્થાન આવે, નામ ‘નન્દીગ્રામ’. આપણે ત્યાં સરસ્વતીચંદ્રકાર ગોવર્ધનરામ તેમની નવલકથાનો અંત, નગરજીવનથી દૂર એક આશ્રમમાં દોરી...

જાણીતા અભિનેતા રિશિ કપૂરનું મુંબઇની હોસ્પિટલમાં ૩૦મી એપ્રિલે સવારે નિધન થયું હતું. તેઓ ૬૭ વર્ષનાં હતા. અભિનેતા ૨૦૧૮માં લ્યુકેમિયા (બ્લડ કેન્સર)નો ભોગ બન્યા...

 ‘કોરોના’, ‘કોવિડ’, ‘લોકડાઉન’ ‘સેનિટાઇઝર’... આ બધા શબ્દો હાલ વિશ્વભરમાં પ્રસરેલી મહામારીને કારણે બોલચાલમાં સામાન્ય બની ગયા છે. જોકે હવે કેટલાક યુગલો તેમના...