Search Results

Search Gujarat Samachar

કપૂર ખાનદાનના ઋષિ કપૂરે ૪ સપ્ટેમ્બરે જીવનના ૬૩ વર્ષ પૂર્ણ કર્યા. તેમણે પોતાનો જન્મ દિન લંડનમાં પુત્ર રણબીર અને પત્ની નીતુ સાથે ઉજવ્યો હતો. 

રાજ્યમાં પાટીદારોને અનામતનો મુદ્દો તીવ્ર રીતે ઉઠ્યો છે ત્યારે રાજ્યનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે સમાજમાં શાંતિ, સૌહાર્દ જળવાય તે માટેની અપીલ કરી હતી....

જ્યારથી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારથી લોકોમાં ફક્ત એક જ ચર્ચા હતી કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે કેમ ચૂપ છે. અનામત આંદોલન પર પ્રતિક્રિયા આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ ઓગસ્ટે ‘મન કી બાત’ કાર્યક્રમના માધ્યમથી જણાવ્યું...

પાટીદાર આંદોલન દરમિયાન મોરબીમાં ધારાસભ્યનું કાર્યાલય સળગાવવા સહિતની અનેક ઘટના ઘટી હતી. આથી વ્યથિત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી સીરામિક ફેડરેશનના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે.

પ્રેસ્ટનઃ પ્રેસ્ટનસ્થિત ધ ગુજરાત હિન્દુ સોસાયટીએ તેના સ્થાપનાના ૫૦ વર્ષ, હિન્દુ કલ્ચરલ એન્ડ રીક્રીએશનલ સેન્ટરના ૪૦ વર્ષ તેમ જ નવી સજાવટ સાથેના કોમ્પ્લેક્સના ઉદ્ઘાટનના ૧૫ વર્ષની ભવ્ય ઉજવણી કરી હતી. નાના હિન્દુ સમુદાય દ્વારા આરંભ કરાયા છતાં પ્રેસ્ટન...

લંડનઃ સમગ્ર વિશ્વમાં ૩.૦૪ ટ્રિલિયન (૩,૦૪૦,૦૦૦,૦૦૦,૦૦૦) એટલે કે ૩૦૦૦ બિલિયનથી પણ વધુ વૃક્ષ છે, જે અગાઉના અંદાજ કરતા આઠ ગણા વધુ છે. અગાઉની ગણતરીમાં વિશ્વમાં...

લંડનઃ સામાન્યપણે પતિ-પત્નીને એકબીજાના વેતનની જાણ હોય તેમ માની લેવાય છે. જોકે, આ વાત સાચી નથી. એક અભ્યાસ અનુસાર પરીણિત દંપતીના માત્ર ૫૬ ટકાને તેમના પાર્ટનર...

લંડનઃ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા ભારતના ઉત્તર પ્રદેશના એક ગામમાં ખાપ પંચાયતે ભાઈના ભાગી જવાના કથિત ગુના બદલ બે બહેનો પર બળાત્કાર કરવા આપેલા આદેશ વિશેનો રિપોર્ટ તદ્દન ખોટો તેમ જ દ્વેષપૂર્ણ અને મલિન ઈરાદાપૂર્વકનો હોવાનો ખુલાસો બ્રિટનસ્થિત ભારતીય...