
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
કોરોના મહામારીએ યુકેના અર્થતંત્રની હાલત એટલી ખરાબ કરી છે કે ૫૭ વર્ષ પછી પહેલી વખત યુકેનો કરજબોજ GDP કરતાં વધી ગયો છે. સરકારને મે મહિનામાં ૫૫.૨ બિલિયન પાઉન્ડનું કરજ લેવાની ફરજ પડ્યા પછી હવે કુલ બોજ લગભગ ૨ ટ્રિલિયન પાઉન્ડ જેટલો થઈ ગયો છે, જે GDPના...
પોલીસે હેમ્પશાયરના સાઉધમ્પ્ટનમાં ઘરમાં જ વિસ્ફોટકો અને શસ્ત્રો બનાવનારા ૪૭ વર્ષીય પાસ્કલ નોર-ગુલ્ડેને ઝડપી લીધો હતો. પોલીસે તેની પ્રોપર્ટી પર શુક્રવાર ૧૯ જૂને દરોડો પાડ્યો હતો અને આજુબાજુના મકાન ખાલી કરાવી દીધા હતા. આ ઘટના સાથે સંકળાયેલી અન્ય...

પોસ્ટ ઓફિસ દ્વારા સેંકડો પોસ્ટમાસ્ટરો સામે નાણા ગુમ થવા બાબતે આરોપ લગાવાઈ રહ્યા છે. વાસ્તવમાં પૂરાવાઓ હોરાઈઝન કોમ્પ્યુટર અને IT સિસ્ટમની નિષ્ફળતાનો નિર્દેશ...
વિશ્વભરમાં કોરોના મહામારી પછી ભારત-ચીન વચ્ચેનો તણાવ હોટ ટોપિક બની ગયો છે. લડાખની ગલવાન ઘાટીમાં ૧૫ જૂને લોહિયાળ સંઘર્ષમાં ભારતના ૨૦ જવાનોની શહીદી પછી બંને દેશની વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈન્ય અને સરંજામ ગોઠવાઈ ગયાં છે જાણે ૧૯૬૨નું પુનરાવર્તન...

ભારતમાં જન્મેલા ગુજરાતી મૂળના ૫૮ વર્ષીય ઉદ્યોગપતિ લોર્ડ કરણ બિલિમોરિયાને ભારે બહુમતીથી કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઇન્ડસ્ટ્રીઝ (CBI)ના પ્રમુખ તરીકે ચૂંટવામાં...
વિશ્વના ૧૯૩ દેશનું સભ્યપદ ધરાવતા યુનાઈટેડ નેશન્સ (યુએન)ની સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતને આઠમી વખત સ્થાન હાંસલ થયું છે. સુરક્ષા પરિષદમાં અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને ચીન વીટોપાવર સાથેના પાંચ કાયમી સભ્ય છે અને પ્રાદેશિક સંતુલન...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોરોના લોકડાઉન નિયંત્રણોમાં અપેક્ષિત છૂટછાટો જાહેર કરી છે અને સામાજિક અંતરની જોગવાઈ પણ ઘટાડી છે. ‘કોવિડ સુરક્ષા’ નિયમો તેમજ સ્ક્રીન અને ફેસ માસ્ક જેવી વધારાની સુરક્ષાની જાળવણી સાથે ટુરિઝમ અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને...
ક્યારેક કોઈ પ્રશ્ન કરતી વખતે મનમાં સંકોચ થાય કે આવો સામાન્ય સવાલ પૂછીશું તો લોકો શું વિચારશે? કોઈ સાથે વાત કરતા કે કોન્ફરન્સમાં કે સેમિનારમાં લોકો ઘણી વાર તેમના મનમાં આવતા પ્રશ્નો પૂછવામાં આવો સંકોચ અનુભવે છે. પરિણામે એવું બને છે કે એ સામાન્ય...

NHS દ્વારા કરાયેલા તાજેતરના અભ્યાસમાં જણાયું છે કે કોવિડ-૧૯ની બીમારીમાંથી સાજા થયેલા એશિયનોના પ્લાઝમા એન્ટિ-બોડીઝથી વધુ સમૃદ્ધ હોવાથી લોકોના જીવન બચાવવાની...