Search Results

Search Gujarat Samachar

એશિયાના સૌથી મોટા એવા સોલાર પાર્કની ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં ૮મી જુલાઈએ સાંજના આશરે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન શોર્ટ સર્કિટ થઈ હતી. જેના કારણે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જેથી...

ઈડીએ પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાની દિલ્હી તથા નોઇડામાં નિશા ગ્રૂપમાં હોટલ, લક્ઝુરિયસ ફ્લેટ તથા મોટો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ મળીને કુલ રૂ. ૧૪.૧૫ કરોડની મિલકતો ટાંચમાં લીધી છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ગુજરાતના પૂર્વ IAS સંજય...

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી ૪૫૪ કિમી દૂર આવેલા નોર્થ દિનાજપુર જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક દુકાનની બહાર આવેલા ખુલ્લા વરંડામાંથી ભાજપ ધારાસભ્ય દેવેન્દ્રનાથ રોયની લાશ મળતાં હડકંપ મચ્યો હતો.

દુનિયાભરમાં ડિજિટલ અને કેશલેસ વ્યવહારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. આર્થિક વ્યવહારો ઓનલાઇન થઇ રહ્યા છે. જોકે આ મામલે ચીન એક ડગલું આગળ હોવાનું દેખાય છે....

સિંગર, મોડલ અને એક્ટ્રેસ દિવ્યા ચોકસેનું નિધન થયું છે. તે ઘણા સમયથી કેન્સર સામે લડી રહી હતી. દિવ્યાની કઝીન સૌમ્યા અમીશ વર્માએ તેની ફેસબુક પોસ્ટ મારફતે...

ભારતના ભાગલા ટાણે ફાટી નીકળેલાં કોમી તોફાનોમાં માલમિલકત ઉપરાંત સ્ત્રીઓની પણ લૂંટ ચાલી: આવી અભાગી સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિ માટે લાહોરમાં રહીને ભગીરથ કામ કરનાર...

ચિરાગ પાસવાન અને નીતિશકુરમારમાં મતભેદની ચર્ચા ઘણા સમયથી સંભળાય છે. હવે બિહારની ચૂંટણીને લઈ લોકજનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાને...

• અમેરિકી બનાવટની ૭૨,૦૦૦ એસોલ્ટ રાઇફલનો સોદો • રાણા કપૂર-વાધવાનની ૨,૨૦૩ કરોડની સંપત્તિ જપ્ત• અરુણાચલમાં ૬ ઉગ્રવાદીઓ ઠાર • ફોક્સકોન ભારતમાં ૭૫૦૦ કરોડનું રોકાણ કરશે• અલગતાવાદી સંગઠનના વડા સેહરાહની ધરપકડ• કર્ણાટકમાં ઓનર કિલિંગ • મોદી કેબિનેટમાં...

યુકે સરકારે ૭૫ દેશોના પ્રવાસીઓ માટે કોરોના વાઈરસ ટ્રાવેલ ક્વોરેન્ટાઈન નિયમો હળવાં બનાવતા રજાઓને માણવા ઈચ્છતા બ્રિટિશરોમાં આનંદ વ્યાપ્યો છે. જોકે, સ્કોટિશ...

૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ઊંચાઈ તેમની ઉંમરના પ્રમાણમાં વધુ હોય તો તેમને મેદસ્વિતાનું જોખમ વધુ હોવાનું નવા અભ્યાસમાં જણાયું હતું. ‘ઓબેસિટી’ જર્નલમાં...