યુગાન્ડાની હાઈ કોર્ટના ફેમિલી ડિવિઝને પુરુષો દ્વારા તેમની પત્નીની સંમતિ વિના વિલમાં સંતાનોને મેટ્રિમોનિયલ પ્રોપર્ટી- સંપત્તિની વહેંચણી કરવાની પ્રથાને ગેરકાયદે ઠરાવી છે. દાદી એકિરિયા માવેમુકો કોલ્યા અને પૌત્ર હર્બર્ટ કોલ્યા વચ્ચે મકાનના ઝઘડામાં...
યુગાન્ડાની હાઈ કોર્ટના ફેમિલી ડિવિઝને પુરુષો દ્વારા તેમની પત્નીની સંમતિ વિના વિલમાં સંતાનોને મેટ્રિમોનિયલ પ્રોપર્ટી- સંપત્તિની વહેંચણી કરવાની પ્રથાને ગેરકાયદે ઠરાવી છે. દાદી એકિરિયા માવેમુકો કોલ્યા અને પૌત્ર હર્બર્ટ કોલ્યા વચ્ચે મકાનના ઝઘડામાં...
ચીન સાથે સરહદી તણાવ વચ્ચે ભારત માટે આઘાતજનક સમાચાર એ છે કે ઇરાને નવા બનેલા મિત્ર ચીનના ઈશારે જૂના સાથી ભારતને તેના ચાબહાર પોર્ટ-ઝાહેદાન રેલવે પ્રોજેક્ટમાંથી પડતું મૂક્યું છે. આટલું જ નહિ, ઈરાન અને ચીન વચ્ચે ૨૫ વર્ષ માટે ૪૦૦ બિલિયન ડોલરની રાજદ્વારી...
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરંગી ગણાય છે તેમાં મીનમેખ નથી. પહેલાં ઉતાવળિયા અને અર્થહીન નિર્ણયો લેવા અને તેને પાછાં ખેંચવાની તેમની તાસીર અને ખાસિયત રહી છે. તાજેતરમાં યુએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બાબતે કોરોના મહામારીના કારણે ‘ઓનલાઈન કોર્સીસ’...

ચાન્સેલર રિશિ સુનાકે બુધવાર ૮ જુલાઈએ રજુ કરેલા મિનિ બજેટમાં ૩૦ બિલિયન પાઉન્ડના ઈકોનોમિક સ્ટિમ્યુલસ પેકેજના ભાગરુપે કેટલીક વિશિષ્ટ યોજનાઓ જાહેર કરી છે....

આફ્રિકામાં યુગાન્ડાથી નાઈજિરિયા સહિતના દેશોમાં સંસ્થાનવાદી કાળમાં સ્ટ્રીટ્સ-શેરીઓને અપાયેલા નામો દૂર કરવા કેમ્પેઈનર્સે સરકારને પિટિશન કરી છે. યુગાન્ડામાં...
યુકેમાં હોટેલ્સના માલિક અને સંચાલક શિવા હોટલ્સ ગ્રૂપે લંડનના મેરિલીબોનમાં ૧૯૯ રૂમની લક્ઝુરિયસ હોટલના નિર્માણ માટે રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ અને ફાઈનાન્સ ફર્મ કેલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ્સ અને યુકેની રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ક્રોસટ્રી પાસેથી...
સદીઓથી સાંસ્કૃતિક સંબંધો ધરાવતા ભારત અને નેપાળ વચ્ચે દિવસોદિવસ કડવાશ વધી રહી છે. એક સમયે ભાઈ-ભાઈના સંબંધો હતા તેના સ્થાને નેપાળે કહેવાતી સરહદ પર સૈન્ય તૈનાત કરવાની ધૃષ્ટતા દર્શાવી છે. આ સ્થિતિ સર્જવામાં ચીની ડ્રેગનનો હસ્તક્ષેપ સ્પષ્ટપણે દેખાય...
આપણામાં કહેવત છે કે ‘તલવારથી રાજ કરનારો તલવારથી જ મરે’, આ ન્યાયે ઉત્તર પ્રદેશના નામચીન ‘માફિયા’ ડોન તરીકે પંકાયેલો વિકાસ દૂબે આખરે પોલીસ એન્કાઉન્ટરનો શિકાર બની ગયો છે. પોલીસ દ્વારા કરાયેલું એન્કાઉન્ટર સાચું કે ખોટું તેની પળોજણમાં ન પડીએ તો પણ...

ભારતમાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૧૪મી જુલાઈએ ૯૩૩૪૫૦ નોંધાયો હતો. દેશમાં કોરોનાથી મૃત્યુનો આંક ૨૪૨૮૧ નોંધાયો છે અને કોરોનામાંથી સાજા થનારાઓની સંખ્યા ૫૯૦૨૧૯...

આયુર્વેદ પ્રમાણે ધાણા હદ્ય અર્થાત્ હૃદયને પ્રિય અને હિતકારી છે. આથી જ શુભ પ્રસંગોએ શુકન દ્રવ્ય તરીકે ‘ગોળધાણા’ અચૂક ખવડાવવામાં આવે છે. તો વળી ભારતીય પરિવારોની...