
દૂરદર્શન પર વર્ષ ૧૯૮૭થી શરૂ થયેલી અને અત્યંત લોકપ્રિય થયેલી સિરિયલ રામાયણ હાલમાં પણ ટીવી ઉપર દર્શાવવામાં આવી રહી છે. લોકોને આ શો આજે પણ ખૂબ જ પસંદ પડી...

દૂરદર્શન પર વર્ષ ૧૯૮૭થી શરૂ થયેલી અને અત્યંત લોકપ્રિય થયેલી સિરિયલ રામાયણ હાલમાં પણ ટીવી ઉપર દર્શાવવામાં આવી રહી છે. લોકોને આ શો આજે પણ ખૂબ જ પસંદ પડી...

પ્રથમ જ્યોતર્લિંગ સોમનાથ મહાદેવનો ૭૦મો સ્થાપના દિન તિથિ મુજબ વૈશાખ સુદ પાંચમ, આ વર્ષે ૨૭મી એપ્રિલે હતો. લોકડાઉનને કારણે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ છે....
અમેરિકાનાા ન્યૂ યોર્ક કોરોનાનું એપીસેન્ટર બન્યું છે ત્યારે વાપીના અને હાલમાં ન્યૂ યોર્કમાં રહેતા અનાવિલ પરિવારના ૪ સભ્યોએ કોરોનાને ઘરે જ સારવાર લઈને દ્વારા હરાવ્યો હતો. વાપી જલારામ સોસાયટી સ્નેહ પાર્કના રહેવાસી અંકિત મહેન્દ્ર દેસાઇ પરિવાર સાથે...
છેલ્લાં ૪૦ વર્ષથી ચરોતરમાં ભેદભાવ વગર અદ્યતન તબીબી સારવાર માટે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ કટિબદ્વ રહી છે. રાજ્ય સરકારે આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે પણ શ્રી કૃષ્ણ હોસ્પિટલની પસંદગી કરી છે. વિશ્વમાં કોરોનાના ફેલાવા અને...
રાણીતળાવ વિસ્તારના ભારબંધવાડમાં રહેતા અબ્દુલ હમીદ મણીયાર ઉર્ફે મુન્નાભાઈએ ૨૪મી એપ્રિલે બપોરે ૩-૩૦ વાગ્યાના અરસામાં પોતાના જ ઘરમાં એકના એક પુત્ર ઇમરાનની ચપ્પુના બે ઘા ઝીંકી હત્યા કરી હતી. છેલ્લા ૧૦ વર્ષથી લંડન રહેતો ઇમરાન અવારનવાર સુરત આવતો હતો....
એપ્રિલના પ્રારંભે પગપાળા વતનની વાટ પકડી સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશેલા પરપ્રાંતીય શ્રમિકોને હિંમતનગરના શેલ્ટર હોમમાં આશ્રય અપાયા બાદ ૨૬મી એપ્રિલે સાંજે બસમાં મધ્ય પ્રદેશના ૪૩ શ્રમિકોને ૨૩ દિવસ પછી તેમના વતન મોકલવામાં આવતાં શ્રમિકો ઝૂમી ઉઠયા હતા.આ...
ધોળેશ્વરમાં રહેતા સુરેશભાઈ ભરાડા પરિવાર સાથે ૨૬મી એપ્રિલે રાત્રે અગિયાર વાગે ઘરે આરામ કરતા હતા. એ સમયે નજીકમાં રહેતા પરિવારના ઘરે બૂમાબૂમ થતાં સુરેશભાઈ ત્યાં ગયા હતા. સુરેશભાઈએ જણાવ્યું કે, ચાર જણા એક યુવકની દાદીને ‘તું ડાકણ છે અને તારો છોકરો...
ઉત્તર ગુજરાતમાં કોરોના કેસનો આંકડો ૭૫ને પાર થયો છે. પાલનપુરના ગઠામણમાં એકસાથે ૮ કેસ નોંધાતા ગામમાં કુલ ૨૧ કેસ થયા છે. બનાસકાંઠા જિલ્લામાં ૨૯ કેસ નોંધાતા તંત્ર વધુ કડક બન્યું છે.
ઉત્તર ગુજરાતમાં આવેલી બનાસ ડેરીના ચેરમેન અને નેતા શંકરભાઇ ચૌધરીએ કોરોના વાઈરસની મહામારીને લઇને પીએમ રાહત ફંડમાં સહાય કરવા બનાસકાંઠાના પશુપાલનોને તાજેતરમાં અપીલ કરી હતી. શંકર ચૌધરીએ અપીલ કરી તેના ૭૨ કલાકમાં જ પશુપાલકોએ રૂ. ૭ કરોડ ૧૪ લાખ એકઠા...

કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે કેટલાય લોકોને જીવન જરૂરિયાતની ચીજોથી માંડીને મેડિકલ સહાયની જરૂર છે ત્યારે બોલિવૂડના કેટલાય સુપરહીરો તેમનાથી બનતી મદદ કરી...