Search Results

Search Gujarat Samachar

ભોપાલ શહેરમાં એક વિચિત્ર કેસ કોર્ટ સમક્ષ આવ્યો હતો. પત્નીએ કહ્યું હતું કે તેના પતિમાં તેને ભાઈની ઝલક દેખાય છે એટલે તે શારીરિક સંબંધ બનાવી શક્તી નથી. એ તો ત્યાં સુધી કહે છે કે પતિ ઇચ્છે તો બીજા લગ્ન ભલે કરી લે, પણ એ ઘર છોડીને જવા માગતી નથી.

ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની મહાકાય પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ને નિહાળવા અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ કેવડિયામાં વધારે પ્રવાસી...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૨૬ નવેમ્બરને ગુરુવારે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં પ્રબોધિની એકાદશીની ઉજવણી...

વિસ્કોસિનમાં ફેર મતગણતરી રવિવારે પૂરી થતાં ટ્રમ્પના મુખ્ય હરીફ ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેનની આ ખુબ જ મહત્ત્વના રાજ્યમાં પણ જીત થઈ હતી. મતગણતરી પુરી થાય...

અમેરિકન ઉપભોક્તાઓએ બ્લેક ફ્રાઇડે સેલની ખરીદીમાં આશરે નવ બિલિયન ડોલર ઓનલાઈન ખર્ચ્યા હતા. મોટા ભાગનાઓએ સ્માર્ટફોન માટે વધુ નાણા ખર્ચ્યા હતા. ગયા વર્ષની સરખામણીમાં...

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન કૂતરા સાથે મસ્તી કરતી વેળાએ લપસી ગયા હતા અને તેમના જમણાં પગમાં ફ્રેક્ચર થઇ ગયું છે. તેમના કાર્યાલયે એક નિવેદનમાં...

ચાન્સેલરરિશિ સુનાકે ચેતવણી આપી હતી કે બ્રિટનની કોવિડ -૧૯ આર્થિક કટોકટી હવે શરૂ થઈ છે. તેમણે કોરોના મહામારીનો સામનો કરવા માટે નવા ૫૫ બિલિયન પાઉન્ડના પ્લેજની...

નીસડન ટેમ્પલ તરીકે જાણીતા બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા લંડનમાં ગઈ ૯થી ૧૩ નવેમ્બર દરમિયાન ભૂખમરો અને કુપોષણના જોખમમાં રહેલી કમ્યુનિટીના લોકોને...

પીપીઈ વિશે કોઈ જ્ઞાન ન ધરાવતા સ્કોટિશ પ્રોપર્ટી ડેવલપરને NHSમાટે સાધનો ખરીદવા £૯.૬ મિલિયનનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. કંપનીના ડિરેક્ટરે સ્વીકાર્યું હતું કે...

ઓસ્ટ્રેલિયાના સિડની ગ્રાઉન્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં યજમાન દેશે ભારતને ૫૧ રને પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ સર્વોચ્ચ...