Search Results

Search Gujarat Samachar

ભારતભરનાં શ્વેતાબંર જૈન સમાજના ત્રીજા નંબરના સૌથી મોટા વાગડ સમુદાયનાં ગચ્છાધિપતિ ૮૦૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોના નાયક કલાપ્રભુસૂરી મ.સા. ગાંધીધામ ખાતે ૨૦ નવેમ્બરે કાળધર્મ પામતાં વાગડ સમુદાયનાં જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

જમ્મુ-કાશ્મીરમાં નગરોટા એન્કાઉન્ટર બાદ બહાર આવેલા તથ્યોએ પાકિસ્તાનના નાપાક ચહેરાને ફરી એક વખત બેનકાબ કર્યો છે. એક તરફ ત્યાંની કોર્ટ પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉદ્-દાવાના વડા હાફિઝ સઇદને આતંકી ફંડિંગ કેસમાં દોષિત ઠરાવીને ૧૦ વર્ષ કેદની સજા ફરમાવે...

દેશમાં કોરોનાના વાયરસના ચેપગ્રસ્તોનો આંકડો ૨૯૬ દિવસોમાં જ ૯૧ લાખને પાર થઈ ચૂક્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૯૫૯ નવા દર્દીઓ...

કોવિડ-૧૯ માટેની ફાઈઝરની વેક્સિન મંજૂર થઈ જાય તે પછી કંપની બેલ્જિયમમાં પુરુસ ખાતે આવેલા પ્રોડક્શન પ્લાન્ટમાંથી ફ્રીઝર બોક્સમાં યુકે મોકલી આપશે. દરેક બોક્સમાં...

મેડિસીન રેગ્યુલેટર વેક્સિનને સમયસર મંજૂરી આપશે તોNHSઆવતા મહિને લોકોને કોવિડ-૧૯ની વેક્સિન આપી શકશે તેમ હેલ્થ મિનિસ્ટર મેટ હેન્કોકે જણાવ્યું હતું. ફાઈઝર/બાયો...

અમેરિકામાં ૨૪ જ કલાકમાં ૧,૮૭,૮૩૩ નવા કેસ અને ૯૨૭ મોત સાથે કોરોના ઘાતક બનતાં વિવિધ રાજ્યોમાં કડક નિયંત્રણો લદાયાં છે. માત્ર અમેરિકામાં જ નહીં, વિશ્વભરમાં...

સગાઇ તૂટી જવાથી નારાજ પાટણની એક મહિલા ડોક્ટરે તેના પૂર્વ મંગેતરના ફેસબૂક-જીમેઇલ એકાઉન્ટ હેક કરીને ધમકી આપતાં પોલીસે તેની ધરપકડ કરી છે. અમદાવાદની વિખ્યાત...

અક્ષય કુમારે બહુચર્ચિત યૂટ્યૂબર રાશિદ સિદ્દીકી પર ૫૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો ઝીંક્યો છે. આ યૂટ્યુબરે સ્વર્ગીય અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ...

• બ્રહ્માકુમારીઝ હેડ ક્વાર્ટર્સ લંડન તરફથી ગુજરાતીમાં ઓનલાઈન રાજયોગ કોર્સનું તા.૫.૧૨.૨૦થી તા.૧૧.૧૨.૨૦ (શનિવારથી શુક્રવાર) દરરોજ સાંજે ૬.૩૦થી ૮.૩૦ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.  ‘ઝૂમ’ આઈડી મેળવવા માટે     [email protected] પર...

ચાન્સેલર રિશિ સુનાકે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CFI) દ્વારા આયોજિત દિવાળીની વર્ચ્યુઅલ ઉજવણીમાં ભાગ લીધો હતો. કાઉન્સિલર રીના રેન્જર અને કાઉન્સિલર...