
છત્તીસગઢના ગરીયાબંદનું લચકેરા ગામ ખોબા જેવડું છે, પણ અહીં દરેક ઝાડ ઉપર યાયાવર પક્ષીઓનું ટોળું જોવા મળે છે. વરસાદની શરૂઆત પહેલા તેઓ અહીં પહોંચે છે અને દિવાળી...

છત્તીસગઢના ગરીયાબંદનું લચકેરા ગામ ખોબા જેવડું છે, પણ અહીં દરેક ઝાડ ઉપર યાયાવર પક્ષીઓનું ટોળું જોવા મળે છે. વરસાદની શરૂઆત પહેલા તેઓ અહીં પહોંચે છે અને દિવાળી...
‘વાત જાણે એમ છેને કે અહીંથી અમદાવાદ સુધીની બાય રોડની મુસાફરીમાં તમે સુઈ જાવ, આરામ કરો, એ મને બહુ નહીં ગમે...’ આવી ઉલટી વાત કરીને આશીષભાઈ ઉમેરે છે કે, ‘બે સમાન રસ-રૂચિવાળા લોકોને સાથે જવાનું છે અમદાવાદ...’ અને મને અનાયાસ ચિત્રપટનો જાણે ખજાનો...

દુનિયાનો સૌથી મોટો રેન્સમવેર એટેક કરીને ૧૭ દેશોને પ્રભાવિત કરનારા હેકર્સ રશિયાના છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ આ જાણકારી આપીને તેની ઊંડાણપૂર્વક તપાસ...

જમ્મુ એરફોર્સ બેઝ પર ડ્રોન દ્વારા આતંકવાદી હુમલા અને જમ્મુ-કાશ્મીરના મિલિટરી સંસ્થાનો પર ડ્રોન મંડરાવાની ઘટનાઓ મધ્યે જાસૂસીના આશયથી પાકિસ્તાનની રાજધાની...
કોરોના મહામારીથી સમગ્ર દુનિયામાં ગંભીર આર્થિક અનિશ્ચિતતા સર્જાઇ છે જો કે કેટલાંક લોકોએ આ તકનો લાભ લઇ નીચી કિંમતે મોટું મૂડીરોકાણ કરવાની તક ઝડપી લીધી છે. આવા કંઇક ધનિક ભારતીયોએ દુબઇના રિયલ એસ્ટેટમાં કર્યુ છે. ભારતીયોએ કોરોના સંકટ વચ્ચે દુબઇના...
ખાંભા તાલુકાના નિંગાળા ગામમાં ગત મોડી રાત્રીના સિહોનું ટોળું ઘૂસી આવ્યું હતું. અને ચાર જેટલા સિંહનું ટોળું ગામમાં રહેણાક વિસ્તારમાં ઘૂસી જતાં ગામ લોકોમાં અફડાતફડી મચી હતી અને જેમાંથી ત્રણ જેટલા સિંહો ગામમાં એકલા રહેતા વૃદ્વાના મકાનમાં ઘુસી જતા...
સુરતના એક વાલીએ તેમના સગીર પુત્રને ધો. ૧૦ બાદ વડતાલ સ્વામિ. મંદિર સંચાલિત લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અર્થે મૂક્યો હતો. જે દરમિયાન તેને પાર્ષદ બનાવી નીલકંઠચરણ સ્વામીએ તેને પોતાના રૂમમાં રાખ્યો હતો. જ્યાં ગુરુની આજ્ઞાનું પાલન કરવાના...
શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે દાહોદ વહીવટી તંત્ર દ્વારા એક પ્લાસ્ટિક કાફે શરૂ કરવામાં આવ્યું છે. દાહોદમાં આ પ્લાસ્ટિક કાફે તાલુકા પંચાયતની કચેરીની સામે શરૂ કરવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ આ પ્લાસ્ટિક કાફેમાં જઈને ૫૦૦ ગ્રામ પ્લાસ્ટિકનો કચરો...
કોરોનાના બીજા મોજાને કારણે સમસ્યાઓનો સામનો કરી રહેલા રિટેલ અને જથ્થાબંધ વેપારીઓને સરકારે મોટી રાહત આપી છે. સરકારે રિટેલ અને જથ્થાબંધ વેપારીઓને એમએસએમઇ અર્થાત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની કક્ષામાં મૂકવાની જાહેરાત કરી છે.

અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા કંપનીએ તેના દ્વારા નિર્મિત કોરોનાની રસી ઝાયકોવ-ડીના ભારતમાં ઇમર્જન્સી યૂઝ માટેની મંજૂરી માટે ભારતના ડ્રગ કન્ટ્રોલર સમક્ષ અરજી...