Search Results

Search Gujarat Samachar

ઓસ્ટ્રેલિયાએ તેના વિક્ટોરીયા પ્રાંત સાથે જોડાયેલા ચીનના ફ્લેગશીપ બેલ્ટ એન્ડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત બૈજિંગ સાથે કરેલા બંને કરાર રદ કરી દીધા છે. તેને પગલે કાનબેરા ખાતે ચીની દૂતાવાસે ચીમકી આપી દીધી છે કે બંને દેશો વચ્ચે પ્રવર્તી રહેલા તંગદિલીભર્યા...

આધ્યાત્મિક ગુરુ દલાઇ લામાએ પૃથ્વી દિવસ પર તમામને અપીલ કરી છે કે પૃથ્વી પર આવતી તમામ મુશ્કેલીઓ અને તકો બંને પર વિચાર કરો. દલાઇ લામએ કહ્યું કે, આ ગ્રહ એક સુંદર ઘર છે. તેનું જીવન જ આપણું જીવન છે. તેનું ભવિષ્ય આપણું ભવિષ્ય છે. હકીકતમાં પૃથ્વી તમામ...

દિલ્હીમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવતાં નથી તેને ધ્યાનમાં લઇને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે લોકડાઉનને વધારે એક સપ્તાહ માટે લંબાવવાની જાહેરાત કરી હતી.

 કોવિડ-૧૯ વિશ્વમાં હાહાકાર મચાવનારા છ કોરોના વેરિયન્ટમાંથી ત્રણનો ભારતમાં ઉપદ્રવ જોવાઇ રહ્યો છે. દેશમાં ૧૫,૦૦૦ વાઇરસ સિકવન્સમાંથી ૧૧ ટકા UK, SK અને બ્રાઝિલ વેરિયન્ટ છે. 

સાઉદી અરબના વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમ હેઠળ રામાયણ, મહાભારત જેવા હિંદુ મહાકાવ્યો વિષે પણ જાણકારી મેળવશે. સાઉદી અરબના શિક્ષણ ક્ષેત્ર માટે પ્રિન્સ મહમદ બિન...

• રિસાઇકલ્ડ રોકેટમાં એસ્ટ્રોનોટ્સ સલામત પહોંચ્યાઃ અમેરિકા, ફ્રાન્સ અને જાપાનના ૪ અવકાશયાત્રી સ્પેસએક્સના રિસાઇકલ્ડ રોકેટમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખાતે હેમખેમ પહોંચી ગયા છે. 

માંડી ખાતે આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા માસ્ક તથા પીપીઇ કીટ બનાવવામાં વપરાતું વિશિષ્ટ મટિરિયલ વિકસાવાયું છે. 

                                            • બોબી વાઈનના બુલેટપ્રૂફ વ્હીકલ પર $૯૩,૪૨૦નો ટેક્સઃ યુગાન્ડા રેવન્યુ ઓથોરિટી (URA)એ  પ્રમુખપદના ભૂતપૂર્વ ઉમેદવાર બોબી વાઈનના બુલેટપ્રૂફ વ્હીકલ માટે ટેક્સ પેટે Ush ૩૩૭ મિલિયન (અંદાજે ૯૩,૪૨૦ ડોલર) ચૂકવવા...

કોરોના સામેના જંગમાં અત્યારે વેક્સિનના હથિયાર પર ખૂબ ભાર મૂકાઇ રહ્યો છે ત્યારે આપણા દેશ સહિત સમગ્ર દુનિયામાં ૩૦ એપ્રિલ સુધી વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક ઉજવાઇ...

કોવિડ-૧૯ની બીજી લહેરમાં એક પછી એક બોલિવૂડ સેલિબ્રિટીઝ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. મુંબઈમાં લોકડાઉનને પગલે ફિલ્મ-ટીવી સિરિયલ-વેબસિરિઝના શૂટિંગ અટકી...