Search Results

Search Gujarat Samachar

પાકિસ્તાન મરીન સીક્યુરીટી દ્વારા જખૌ નજીક I.M.B.L. પાસે માછીમારી કરી રહેલી ગુજરાતની છ બોટો અને 35 જેટલા માછીમારોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે.

નવું પ્રયાણ કરવામાં આપણે કેટલો સંકોચ કરીએ છીએ. પહેલું પગલું ભરવું હંમેશા મુશ્કેલ હોય છે અને તેમાં મુશ્કેલી ડગલું ભરવાની નહિ પરંતુ તેનો નિર્ણય લેવાની હોય છે. ક્ષમતા હોવા છતાં નિશ્ચય કરવામાં જે અવઢવ થાય છે તેણે કારણે ઘણી વાર બસ છૂટી જાય છે. બસ...

‘અમારે ત્યાં સમાજના કોઈપણ જરૂરીયાતમંદને, પછી એ કોરોના પેશન્ટ હોય કે એના પરિવારજન, વિના મૂલ્યે ટીફીન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે...’ ‘અમારી સોસાયટીના યુવાનો કોરોના પેશન્ટ હોય એ ઘરોની તમામ કાળજી લઈએ છીએ.’ આવા આવા વાક્યો આજકાલ આપણને વાંચવા કે સાંભળવા...

પાકિસ્તાનમાં ચીનની વધી રહેલા હસ્તક્ષેપ સામે બળવાખોરોમાં રોષ છે. ૨૧ એપ્રિલે ક્વેટામાં બળવાખોરોએ ચીનના રાજદૂતને નિશાન બનાવીને એક લક્ઝરી હોટલને વિસ્ફોટ કરી ઉડાવી દીધી. બળવાખોરોને માહિતી મળી હતી કે ચીની રાજદૂત ક્વેટાની સેરેના હોટલમાં રોકાયા છે....

કોરોનાના કપરા સમયમાં શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ કોરોનાથી મોતને ભેટેલા કમભાગી દર્દીઓના મૃતદેહોને પેક કરવાની અને સોંપવાની કામગીરી કરી તો રહ્યા છે, પરંતુ તેમની અંદરની સંવેદના પણ આંસુ સારતી હોય છે. 

દેશ-વિદેશમાં ઘણા બધા લોકો રસી લીધા પછી પણ સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે અદાર પૂનાવાલાએ આવા અનેક સવાલનો જવાબ આપ્યો છે. એસ્ટ્રોજેનેકા-ઓક્સફર્ડની વેક્સિનનું ભારતમાં ઉત્પાદન કરી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇંડિયાના સીઈઓ પૂનાવાલાએ કહ્યું છે કે, હું...

કોવિડ-૧૯ મહામારીના ૪૩૫ દિવસ સાથે ભારતમાં વાઈરસની બીજી લહેરમાં ૧૦ મેના દિવસે ૩,૨૫,૧૩૨ નવા કેસીસ, ૩,૭૯૦ મોત ઉપરાંત, ૧.૧૯ ટકાનો સાપ્તાહિક કેસ ફેટાલિટી રેટ...

‘કિંગ ઓફ ક્લે કોર્ટ’ તરીકે જગવિખ્યાત સ્પેનના ટેનિસ ખેલાડી રફેલ નદાલ અને ‘બ્લેક લાઇવ્સ મેટર’ અભિયાનને સૌથી પહેલાં સમર્થન આપનાર જાપાનની નાઓમી ઓસાકાએ અનુક્રમે...