૨૦૧૯માં ચીનના વુહાનથી નીકળેલો કોરોના મહિષાસુર કે ભસ્માસૂર કરતાંય ભારે નીકળ્યો! ચીનમાં પેદા થયેલા આ ભયાનક રાક્ષસને જગતે 'કોવિડ-૧૯' નામ આપ્યું. આ રાક્ષસ હજુ જન્મ્યો જ હતાં ત્યાં કોઇ ફ્રાન્સના યુરોપિયને આ રાક્ષસના જન્મસ્થળની મુલાકાત લીધી એટલે કોવિડ-૧૯...