Search Results

Search Gujarat Samachar

કેવડિયા કોલોની ખાતે જાન્યુઆરી મહિનામાં જ દેશનું પ્રથમ ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન બનાવેલું છે. ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન  બન્યાને માત્ર ચાર મહિના થયા છે. ત્યારે તૌક-તે વાવાઝોડાના કારણે ૩૦૦ ફૂટ ઊંચા છતના પતરા ઊડી ગયા હતા. 

અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૬૨ વર્ષીય સ્પેનિશ મહિલાએ અન્ય બીમારી છતાં ૧૦ દિવસની સારવારમાં કોરોનાને માત આપી છે. મોરબીની હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં ટ્રાન્સફર કરાયેલી મહિલાનું ઓક્સિજન લેવલ ૮૫ ટકાથી નીચું જતાં બાયપેપ રાખવા...

અમેરિકામાં બહુ ઓેછી જાણીતી એવી કંપનીએ દિલ્હીના એક નામાંકિત અખબારના પ્રથમ પેજ પર જાહેરાત આપી હતી કે તે ભારતમાં ૫૦૦ બિલિયન અમેરિકી ડોલર રોકવા માંગે છે. આ જાહેરાત મારફતે કંપનીએ વડા પ્રધાનને અપીલ કરી હતી કે અમે ન્યુ ઇન્ડિયા વિઝનમાં ભાગ લેવાની તક...

કંડલા પોર્ટ પર ૨૭ મેના રોજ યુરોપિયન દેશ માલ્ટાનું જહાજ એમ.વી.-મેડેરિયા એન્કર દ્વારા લાંગરવામાં આવ્યું હતું અને પોર્ટ પરની ક્રેન તેમાંથી સામાન ઉતારી રહી હતી. આ સમયે દક્ષિણ અમેરિકન દેશ પનામાથી આવેલું એમ.વી.યુ.-ગ્લોરી ત્યાં આવી પહોંચ્યું હતું અને...

કોરોનાની બીજી લહેરે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિ સર્જી છે. તેથી અમેરિકા સહિતના વિદેશોમાં રહેતા ભારતીય તબીબો અને વ્યાવસાયિકોએ પ્રોજેક્ટ મદદ નામની એક પહેલ શરૂ કરી છે.

ટૂલકિટ કેસમાં ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રમણસિંહ અને પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાની સામે છત્તીસગઢમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસના નામે બનાવટી...

સૌરાષ્ટ્રમાં અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા કરા અને તોફાની પવન સાથે છુટાછવાયા સ્થળોએ ઝાપટાથી લઈ દોઢ ઈંચ સુધીનો વરસાદ પડયો હતો. વરસાદના કારણે ઉનાળુ પાકને નુકશાન થતા ખેડુતોને પડયા ઉપર પાટુ લાગ્યું છે. 

ચાણસ્મા-હારીજ હાઇવે પર પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ જાણે લોકોને મરવા માટે હોય એમ અવારનવાર મોતની છલાંગ લગાવવાના કિસ્સા સામે આવતા હોય છે. તા. ૧૯ની બપોરના સુમારે ઘરેથી જાનમાં ગયેલી યુવતી એકાએક ચાણસ્મા-હારીજ હાઇવે પર આવેલી રામગઢ અને કમ્બોઈ વચ્ચે...

મૂળ પોરબંદરના ભાવપરા ગામના રહેવાસી અને હાલ કોર્બી, નોર્થમ્પટનશાયર,યુકે સ્થાયી થયેલ અશોકભાઈ ઓડેદરાના પુત્ર વીર અને આર્યએ કોરોનાકાળ દરમિયાન પોતાના વતન ભારતને...

ફ્રેન્ચ ફેશન ટાઇકૂન બર્નાર્ડ આર્નોલ્ટ સોમવારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેની અંદાજિત નેટવર્થ ૧૮૬.૩ બિલિયન ડોલર છે તેમ ફોર્બસ રિયલ ટાઇમ બિલિયોનેર...