ચીન સરહદી વિસ્તારોમાં ગામડા ઊભા કરી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવનારા ચીન દ્વારા આ ગામો એવા વિસ્તારોમાં વસાવી રહ્યું છે કે જે ભારતીય સરહદોને અડીને આવી હોય પણ પોતાના વિસ્તારમાં હોય. તિબેટિયન બોર્ડર જે દેશોની નજીક આવી છે ત્યાં આ ગામડાઓ...
ચીન સરહદી વિસ્તારોમાં ગામડા ઊભા કરી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવનારા ચીન દ્વારા આ ગામો એવા વિસ્તારોમાં વસાવી રહ્યું છે કે જે ભારતીય સરહદોને અડીને આવી હોય પણ પોતાના વિસ્તારમાં હોય. તિબેટિયન બોર્ડર જે દેશોની નજીક આવી છે ત્યાં આ ગામડાઓ...
તૌકતે ચક્રવાતમાં ONGCના બાર્જ P૩૦૫ના અકસ્માત માટે બાર્જના કેપ્ટન બલવિન્દરસિંઘ સામે બેદરકારીથી મૃત્યુ નીપજાવવા બદલ FIR નોંધવામાં આવી છે. બાર્જના બચાવી લેવાયેલા એક એન્જિનિયરે બયાન આપ્યું હતું કે કેપ્ટનને ચક્રવાતની સૂચના આપવામાં આવી હતી.
ઉતર પ્રદેશ- આખા રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ ૩૧ મેના રોજ સવારે ૭ કલાક સુધી લંબાવવામાં આવ્યું છે. ઉદ્યોગો અને અન્ય આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. કેરળઃ કેરળમાં ૨૦મી મે સુધી લોકડાઉન ચાલુ રહેશે. તામિલનાડુઃ સરકારે ૨૪મીથી વધુ એક અઠવાડિયું લોકડાઉન લંબાવ્યું...
રોજબરોજનું જીવન સરળ બનાવતી કેટલીક હોમટિપ્સ...
આખરે ૧૧ દિવસના સંઘર્ષ બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધનો વિરામ આવ્યો છે ત્યારે ઈઝરાયેલમાં છેલ્લા ૩૫ વર્ષથી રહેતા શ્રેયસ પટેલે તેમનો અનુભવ જણાવ્યો છે. એક દિવસ બીચ ઉપર સમય પસાર કરતી વખતે રોકેટ તે સ્થળે દેખાતા અમને ત્યાંથી ખસેડી લેવાયા...
હાલ એક નવો નુસખો કચ્છમાં અજમાવાઈ રહ્યો છે જેમાં આર્મી જવાનના નામે લોકોને વિશ્વાસમાં લઈ જુની ચીજો સસ્તામાં વેંચવી હોવાનું જણાવીને લોકો સાથે છેતરપીંડી કરાતી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ મુદે લોકો સાવાધાન થઈ જાય તે જરૂરી છે.
કોમોડિટી અને શેરબજારમાં રોકાણી લોભામણી સ્કમી આપી કેપીએમસ ટ્રેડિંગ કંપની અને ડી સ્ક્વેર ગ્રૂપ એન્ડ કંપનીમાં સંખ્યાબંધ લોકોને રોકાણ કરાવી બારોટ બંધુએ કરોડોનું ફુલેકં ફેરવ્યું હતું. દર મહિને ૨ ટકા રિટર્નની લાલચમાં રોકાણકારો ભેરવાયા હતા.
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલોજમાં ૨.૧૮ કરોડની ઠગાઈ કરવા બદલ કોલેજના પૂર્વ આચાર્ય સહિત ત્રણને બરતરફ કરવામાં આવ્યા છે
કેવડિયા કોલોની ખાતે જાન્યુઆરી મહિનામાં જ દેશનું પ્રથમ ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન બનાવેલું છે. ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન બન્યાને માત્ર ચાર મહિના થયા છે. ત્યારે તૌક-તે વાવાઝોડાના કારણે ૩૦૦ ફૂટ ઊંચા છતના પતરા ઊડી ગયા હતા.
અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૬૨ વર્ષીય સ્પેનિશ મહિલાએ અન્ય બીમારી છતાં ૧૦ દિવસની સારવારમાં કોરોનાને માત આપી છે. મોરબીની હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં ટ્રાન્સફર કરાયેલી મહિલાનું ઓક્સિજન લેવલ ૮૫ ટકાથી નીચું જતાં બાયપેપ રાખવા...