Search Results

Search Gujarat Samachar

કોરોના પછી પુખ્ત વયના દર્દીમાં મ્યૂકર માઈકોસિસે કાળો કેર વર્તાવ્યો છે, બીજી તરફ માસૂમ બાળકોમાં કોરોના પછી મલ્ટિસિસ્ટમ-ઓર્ગન ઈન્ફ્લેમેટ્રી સિન્ડ્રોમ ઈન ચાઈલ્ડ (એમઆઈએસ-સી) બીમારી સામે આવી છે, અમદાવાદની સિવિલમાં એપ્રિલ અને મે એમ બે મહિનામાં ૧૦...

ભારત સરકારની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અંતર્ગત ગુજરાતમાં આગામી શૈક્ષણિક સત્રથી શરૂ થનારી પાંચ નવી મેડીકલ કોલેજમાં નર્મદા જિલ્લાની નવી મેડીકલ કોલેજનો સમાવેશ કરાયેલ છે.GMERS દ્રારા રાજપીપલામાં જીતનગર ખાતે નવી મેડીકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલ...

વિશ્વામિત્રી નદી સંદર્ભે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા મહત્વનો ચુકાદો આવ્યો છે જેમાં નદીની આસ પાસ થયેલા ગેરકાયદે બાંધકામો તેમજ પુરાણ થયા હોય તેનું સેટેલાઇટથી મેપિંગ કરવા હુકમ કર્યો છે. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અંગે છેલ્લા...

ગોપીનાથજી મંદિરમાં થોડા સમયથી શાંત રહેલા વાતાવરણમાં ફરીવાર વિવાદના વમળો ઉભા થયેલા છે. ટેમ્પલ બોર્ડની મિટિંગ પૂર્વ જ આચાર્ય પક્ષના ટ્રસ્ટી રમેશ ભગતની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

વડગામ તાલુકાના ડાલવાણા ગામના યુવકને પાંચ વર્ષ અગાઉ સુરત જતી બસમાંથી વડોદરા નજીક હાઈવે પરની હોટલ પર ઉતારી હત્યા કરવાના કેસમાં પાલનપુરના સાતમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ કુ.આર.એમ.આસોડિયાએ તમામ ૧૪ આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.

ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, રિટાયરમેન્ટ એટલે કે નિવૃત્તિનો આ ગાળો દરેક મહિલા માટે શારીરિક, માનસિક અને આર્થિક રીતે તકલીફવાળો રહેતો છે. કેટલીક બાબતોની આગોતરી...

‘ધ ગ્રેટેસ્ટ શો મેન’ તરીકે ઓળખાતા અભિનેતા, નિર્દેશક અને નિર્માતા રાજ કપૂરના ઇન્ટરવ્યૂમાંની એક ક્લિપ હમણાં જોઈ. એમાં તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘મેરા નામ જોકર’ વિશે વાત કરે છે. આ નાનો ઇન્ટરવ્યુ સાંભળીને હું મારા બાળપણના સમયમાં પહોંચી ગયો....

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય ભાવિના પટેલ પહેલી એવી ખેલાડી છે જેઓ પેરા ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગામડાંમાં ઉછેરેલાં...

ભારતની સ્ટાર શટલર સાઈના નેહવાલ તથા કિદામ્બી શ્રીકાંત માટે ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. સાઈના માટે તેની કારકિર્દીના આ...