Search Results

Search Gujarat Samachar

મલેશિયામાં ફસાઈ ગયેલા કેટલાક ગુજરાતીઓ પાછા વતન આવ્યા છે. નવસારીના કેટલાક યુવાનોને વલસાડના એજન્ટ કિરણ પટેલે નાણાં લઇને મલેશિયા મોકલ્યા હતા. ત્યાં કંપનીમાં કાળી મજૂરી કરાવતા હોવાથી યુવાનોએ કંપની બદલાવી હતી. જોકે આમ કરવાથી કાયદાનો ભંગ થતાં યુવાનોની...

ગુજરાત ચેમ્બરની છઠ્ઠી સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીના રવિવારે જાહેર થયેલા પરિણામોમાં પ્રગતિ પેનલનો ભવ્યાતિભવ્ય વિજય થયો છે. તેની સામે સાત ઉમેદવારોની બનેલી આત્મનિર્ભર પેનલની કારમી હાર થઈ છે. સિનિયર વાઈસ પ્રેસિડન્ટશિપના ઉમેદવાર હેમંત શાહે ૧૩૭૮ મત...

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સતત ૨૩માં વર્ષે પણ ભાજપ પ્રેરિત સમરસ પેનલનો દબદબો રહ્યો છે. વર્ષ ૨૦૨૦-૨૧ માટે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં સમરસ પેનલના નડિયાદ‌ના કિરીટ બારોટ ચેરમેન તરીકે અને ગાંધીનગરના શંકરસિંહ ગોહિલ વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા...

બે છોકરા બે છોકરીઓનો પીછો કરી રહ્યા હતારક્ષાબંધનનો દિવસ હતોછોકરીઓ રાખડીની દુકાનમાં ગઇ.રાખડી ખરીદી, બહાર આવીને તરત બન્ને છોકરાંને એક એક રાખડી બાંધતા બોલી,...

ગઢડા સ્વામીનારાયણ મુકામે વડતાલ તાબાના સ્વામીનારાયણ મંદિરના લક્ષ્મીવાડીનો એક મહિલાનો લઘુશંકા કરવા ગયાનો વીડિયો વાયરલ થવા બાબતે મહિલા દ્વારા પોલીસમાં અરજી કરાઈ હતી. એ પછી ૨ સપ્ટેમ્બરના રોજ ચેરમેન અને કોઠારી વિરુદ્ધ આઈ.ટી. એકટ સહિત મુદ્દે ફરિયાદ...

અમદાવાદમાં આવેલા ચિન્મય મિશન કેન્દ્ર દ્વારા અનોખા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરોનાના સંકટને લીધે લોકોમાં હતાશા વ્યાપી ગઈ છે તેને...

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર આવ્યા છે ત્યારથી કેટલાક નિર્માતા-દિગ્દર્શકોએ તેના જીવન આધારિત ફિલ્મ અને સીરિયલ બનાવવા ચક્રો ગતિમાન કરી દીધા હતા....

વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્ચ્યુન’ મેગેઝિન દ્વારા તૈયાર થયેલા ‘૪૦ અંડર ૪૦’ લિસ્ટમાં આ વખતે અંબાણી પરિવારના પ્રતિભાશાળી જોડિયા સંતાનો - ઇશા અને આકાશ અંબાણીના...

આસામના સોનેરીમાં રહેતી પ્રિન્સી ગોગોઈને બંને હાથ નથી. તે પગની આંગળીથી બ્રશ પકડીને પેઇન્ટિંગ બનાવે છે. આ પેઈન્ટિંગના વેચાણથી જે આવક થાય તેનાથી તે દિવ્યાંગ બાળકો માટે આર્ટ્સ સ્કૂલ ખોલવા માગે છે.