અમેરિકાની એક સંધીય અદાલતે ભારતીય અનિકખાન પઠાણ (ઉં ૨૯)ને કેટલાક ભારતીયો સાથે મળીને ૨૦૦ લોકો સાથે આશરે ૧ લાખ ૫૦ હજાર ડોલરની છેતરપિંડીના ગુના બદલ એક વર્ષથી વધુ સમયની જેલની સજા ફટકારી છે. ષડયંત્ર રચનારાઓએ તેવા લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા, જેમણે...
અમેરિકાની એક સંધીય અદાલતે ભારતીય અનિકખાન પઠાણ (ઉં ૨૯)ને કેટલાક ભારતીયો સાથે મળીને ૨૦૦ લોકો સાથે આશરે ૧ લાખ ૫૦ હજાર ડોલરની છેતરપિંડીના ગુના બદલ એક વર્ષથી વધુ સમયની જેલની સજા ફટકારી છે. ષડયંત્ર રચનારાઓએ તેવા લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા, જેમણે...
• ડેનવરમાં પાંચને જીવતા સળગાવ્યા• બેરુતમાં વિસ્ફોટ પછી સરકારી રાજીનામાં• કુલભૂષણની ફાંસી સામે ૩ સપ્ટે.એ સુનાવણી
શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાજપક્ષે કુટુંબના રાજકીય પક્ષ શ્રીલંકા પીપલ્સ પાર્ટી (એસએલપીપી)નો ૭મી ઓગસ્ટે ભવ્ય વિજય થયો છે. કુલ ૨૨૫ બેઠકમાંથી એસએલપીપીને ૧૪૫ બેઠક પર વિજય મળ્યો છે.
આત્મનિર્ભર ભારતના નિર્ધારને વેગ આપતાં મોદી સરકારે ૯મી ઓગસ્ટે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવાના પ્રયાસની જાહેરાત કરી હતી. આ ઘોષણામાં નેગેટિવ આર્મ્સ લિસ્ટ જારી કરી રવિવારે ૧૦૧ શસ્ત્ર અને સરંજામની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ પ્રતિબંધ ડિસેમ્બર...
રાજસ્થાનમાં ૧૪મી ઓગસ્ટે રાજ્ય વિધાનસભાની મહત્ત્વની બેઠક પહેલાં કોંગ્રેસનાં બાગી નેતા સચિન પાયલટ સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી વાડ્રાને મળ્યા હતા. રાહુલ - પ્રિયંકા સાથેની મુલાકાત પછી સચિન તેમજ ૧૮ બળવાખોર ધારાસભ્યોની ઘરવાપસીનો...
બોમ્બે હાઇ કોર્ટે તાજેતરમાં શૂટિંગ માટેના એક મહત્ત્વના નિર્ણયમાં ૬૫ વરસથી મોટી વયના કલાકારોને ફિલ્મો, સિરિયલ વેબસિરીઝ વગેરે માટે શૂટની છૂટ આપી છે. કોરોનાના કારણે અગાઉ નિર્ણય જાહેર કરાયો હતો કે, મોટી વયના કલાકારોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને...
IAS શાહ ફૈસલનું રાજીનામુંઆંદામાનમાં ઝડપી નેટ માટે અન્ડરવોટર કેબલ કનેક્શન મણિપુરમાં ભાજપની વિશ્વાસ મત પર જીત
મહાનુભાવોનું કહેવું છે કે ગુલામીમાં જીવવાં કરતાં સ્વતંત્ર રહીને મરવું વધારે સારું છે. આપણે ખુશનસીબ છીએ કે ૧૫મી ઓગસ્ટે ભારતની આઝાદીની ૭૪મી વર્ષગાંઠ ઊજવી રહ્યા છીએે. કોરોના વાઈરસના રોગચાળાની પરિસ્થિતિ છતાં સમગ્ર દેશમાં સ્વાભાવિકપણે હર્ષોલ્લાસ...
દેશમાં વિશાળ જનસમુદાય અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો આરંભ થાય તે મહાન અવસરની પ્રતીક્ષામાં હતો. જનમાનસના દેવતા શ્રી રામના મંદિરના નિર્માણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઓગસ્ટ ૨૦૨૦ના દિવસે શુભ ઘડીમાં ભૂમિપૂજન કરવા સાથે કરોડો લોકોની...
સત્ય સાઇ હોસ્પિટલે નિઃશુલ્ક ૨૦ હજાર હાર્ટ ઓપરેશન કર્યાપ્રેમલગ્નની જિદે ચડેલી પુત્રીની હત્યાકચ્છ - જામનગરમાં ભૂકંપના આંચકાજીતુ વાઘાણીના ખેતરમાં પાણીનો ટાંકો ફાટતાં બે મહિલાનાં મોત