Search Results

Search Gujarat Samachar

ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના સહયોગથી કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર દ્વારા રવિવાર તા. ૧૩-૫-૧૮ના રોજ બપોરે ૨થી ૪ દરમિયાન સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતે કાર્ડીફ અને આજુબાજુના નગરોમાં રહેતા ૮૦ વર્ષ અને તેથી...

કાર્ડિફઃ VJ Dayની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને યાદ કરવા અને ભારતના ૭૪મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે સોશિયલ ડિસ્ટન્સિંગના...

લોકડાઉન પછી થાળે પડી રહેલા સ્મોલ બિઝનેસીસ માટે લંડનના મેયર સાદિક ખાનના નવા ૧ મિલિયન પાઉન્ડના બેક ટુ બિઝનેસ ફંડમાંથી ભંડોળ મેળવવા અરજી લેવાનું શરુ કરાયું છે. મેયર પોતાના ‘બેક ટુ બિઝનેસ ફંડ’ થકી લોકો દ્વારા ખર્ચાયેલા નાણાને ભંડોળ સ્વરુપે આપશે...

બ્રિટનમાં સમર વેકેશન ગાળવા વિદેશ જવાની તૈયારીઓ પર કોરોના વાઈરસના બીજા આક્રમણે બ્રેક લગાવી છે. યુરોપમાં ફ્રાન્સ, જર્મની, સ્પેન, બેલ્જિયમ સહિતના દેશોમાં કોરોના સંક્રમણમાં વધારો જણાતા બ્રિટને કેટલાક દેશોને ૧૪ દિવસના ફરજિયાત ક્વોરેન્ટાઈન મુક્તિની...

બેન્ક ઓફ ઈંગ્લેન્ડે તેના ત્રિમાસિક મોનેટરી પોલિસી રિપોર્ટમાં કોરોના મહામારી વચ્ચે અર્થતંત્રની મંદી ધાર્યા કરતાં ઓછી રહેવાની આશા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે GDPમાં ૯.૫ ટકાનો ઘટાડો નોંધાશે. અગાઉનો અંદાજ ૧૪ ટકાના ઘટાડાનો હતો. આમ છતાં,...

નવેમ્બર-૨૦૧૮માં વડોદરાની એક યુવતીના લગ્ન મહેસાણાના સુંઢિયા ગામના રહેવાસી અને એનઆરઆઈ કુલેશ પટેલ સાથે થયાં હતાં. લગ્ન સમયે જ પોત પ્રકાશીને સાસરિયાંએ માંડવે જ યુવતીના પિતા પાસે દહેજ પેટે રૂ. ૫૦ લાખ માગીને કહ્યું હતું કે, માગ પૂરી કરશો તો જ છોકરીને...

બારડોલી તાલુકાની મઢી સુગર તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ભક્ત તથા બારડોલી નાગરિક બેન્કના ડિરેક્ટર જગુ અંકલ ઉર્ફે જગુભાઈ પટેલનું કોરોનાથી ૯મી જુલાઈએ સવારે ૯.૩૦ વાગ્યે નિધન થયું છે. તેમના નિધનથી સહકારી તેમજ સામાજિક ક્ષેત્રમાં...

ઓનલાઇન જાહેરાતો આપી અથવા લોકોએ સોશિયલ મીડિયામાં મૂકેલા મોબાઇલ નંબરો મેળવી તે નંબરના આધારે સંપર્ક કરી ઓનલાઇન પૈસા પડાવતી મુંબઇની ટોળકીને વડોદરા જિલ્લા એલસીબીએ આઠમી ઓગસ્ટે મુંબઇથી ઝડપી પાડી છે. વડોદરાના વેપારી સાથે રૂ. એક કરોડથી વધુ રકમ પડાવવાના...

અમેરિકાની એક સંધીય અદાલતે ભારતીય અનિકખાન પઠાણ (ઉં ૨૯)ને કેટલાક ભારતીયો સાથે મળીને ૨૦૦ લોકો સાથે આશરે ૧ લાખ ૫૦ હજાર ડોલરની છેતરપિંડીના ગુના બદલ એક વર્ષથી વધુ સમયની જેલની સજા ફટકારી છે. ષડયંત્ર રચનારાઓએ તેવા લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા, જેમણે...