Search Results

Search Gujarat Samachar

ગુજરાતમાં મંગળવારે કોરોનાના વધુ ૧૩૧૦ કેસ નોંધાયા છે અને ૧૪ વ્યક્તિના મૃત્યુ થયા છે. હાલમાં ૧૫૭૯૬ એક્ટિવ કેસ છે અને ૯૨ દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં ઓગસ્ટ માસ દરમિયાન કોરોના વાયરસનો વ્યાપ વધ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૩૦૩૬ થયો છે.

ઈંગ્લેન્ડમાં સોમવારથી ‘રુલ ઓફ સિક્સ’ અમલી થવા સાથે મંગળવાર ૧૫ સપ્ટેમ્બરથી બર્મિંગહામમાં લોકડાઉન લાદવાની જાહેરાત કરાઈ છે. બર્મિંગહામ અને નજીકના સોલિહલ અને...

વિદ્યાનગર બાદ એસઓજી પોલીસે બાતમીના આધારે ખંભાત શહેરના કંસારી રોડ - મેતપુર રોડ પર આવેલી મહેશ્વરી સોસાયટીમાં મકાન નં. બી. ૪૫માં રહેતાં નિતેષ અરવિંદભાઈ પદમશાળીના ઘરે છાપો માર્યો હતો. અહીંથી બ્રિટનના નાગરિકોને બાકી ટેક્સની બીક બતાવી લૂંટ ચલાવતું...

મોટા બજારમાં આવેલી રત્ના મોટર્સની પાછળના હરિદ્વાર બંગલામાં બનાવટી કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાનું અને કેટલાક યુવકો અમેરિકાના નાગરિકોને લોન અપાવવાની લાલચ આપીને છેતરતા હોવાનું તાજેતરમાં બહાર આવ્યું હતું. ૧૧મી સપ્ટેમ્બરે પોલીસે આ કેસની તપાસ આદરી...

વિશ્વભરમાં કોરોનાના કપરા કાળ દરમિયાન ઉદ્યોગધંધાની સ્થિતિ ખરાબ થઇ છે અને તેઓ છટણી કરી રહ્યા છે, તેવા ચિત્રને બદલે ગુજરાતમાં જુદું જ ચિત્ર ઉપસી રહ્યું છે. અર્થતંત્રની ગતિ મંદ પડી હોવા છતાં ગુજરાતમાં આવનારા દિવસોમાં નવું ૧૦,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ...

બ્રાઝિલની સર્ફર મહિલા મારિયા ગાબેરિયાએ સૌથી ઊંચા મોજા પર સર્ફિંગનો વિક્રમ નોંધાવ્યો છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝે તેના રેકોર્ડની સત્તાવાર નોંધ લીધી...

સ્પેનના એક બિચ પરથી એક કોરોના સંક્રમિત મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ લા ઝુરીઓલા બિચ પરથી એક મહિલાને પકડીને લઇ ગઇ હતી. સ્થાનિક રિપોર્ટ અનુસાર તે...

પંજાબ નેશનલ બેંકના ૧૪,૦૦૦ કરોડના કૌભાંડમાં ફરાર હીરા-જ્વેલરી બિઝનેસમેન નિરવ મોદીનું ભારતને પ્રત્યર્પણ કરવામાં આવશે તો તેને નિષ્પક્ષ ન્યાય નહિ મળે તેવી...

કોરોના વાઈરસ સામેના જંગમાં વેક્સિન બનાવવાની દોડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ઇમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા કોરોનાની સૂંઘવાની વેક્સીનની ટ્રાયલ શરુ કરાઈ છે....

ગુજરાતમાં પહેલીવાર ડેડિયાપાડાના મોસકૂટ ગામે એકસાથે ૧૫ આંધળી ચાકણની તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડોદરા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી (SPCA)ના સભ્યે...