Search Results

Search Gujarat Samachar

ગાંધીનગર : યુનેસ્કો દ્વારા કચ્છ જિલ્લામાં હડપ્પન યુગની પુરાતત્વીય સાઇટ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યા પછી ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા કાફેટેરિયા, ટુરિસ્ટ લાઉન્જ, હોટલ રૂમ, કુટીર અને પાર્કિંગ સહિતની અન્ય સુવિધાઓ ઉભી કરવા...

સુકા મુલક અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી ૫૦ કિ.મી. દુર નારાયણ સરોવર તરફ ઓઇલ અને ગેસનો ભંડાર મળી આવ્યો છે અને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) રૂપિયા પાંચ હજાર કરોડના ખર્ચે ગેસનું સંશોધન હાથ ધરશે. આ અંગે ગાંધીનગર ખાતે મળેલી ઇન્વેસ્ટર્સ...

યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પૂ.હરિપ્રસાદ સ્વામીજીના ત્રયોદશી પર્વની હરિધામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાપૂજા વખતે અગ્રણી સંતો અને દેશ વિદેશથી હજારો ભક્તો હાજર રહ્યાં હતા. આ સમયે દેશ વિદેશમાં સત્સંગ કેન્દ્રોમાં પણ મહાપૂજા યોજાઇ હતી.

કરપ્શન બ્યૂરોના પ્રિવેન્શન એન્ડ કોમ્બેટિંગ દ્વારા ધરપકડ અને પૂછપરછ માટે લગભગ એક મહિનો રોકાયા પછી જામીન મળતા દાર – એ – સલામના બિઝનેસમેન યુસુફ માંઝીએ ટાન્ઝાનિયા...

બનાકાંઠાના ભાભર તાલુકાના રૂની ગામના વતની અને આર્મીમાં ફરજ બજાવતા હપુરસિંહ ઠાકોરે ૧૦૦ કી. મી એશિયન ગેમની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ગત ૮ ઓગષ્ટ ના રોજ બેંગ્લોર ખાતે એશિયન ગેમ ૧૦૦ કિલોમીટર અલ્ટ્રા મેરેથોન દોડ યોજાઇ હતી. 

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ યુ.કે.ના ઉપક્રમે શનિવાર, તા.૧૪ ઓગષ્ટના રોજ બપોરે ૪.૦૦થી લાઇવ ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાતના...

હાઈપર ટેન્શનના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. આથી જ જ્યારે પણ ડોક્ટરને કન્સલ્ટ કરવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલા બ્લડ પ્રેશર (બીપી) માપવામાં આવે...

ઇસ્લામાબાદઃ ઇમરાન ખાનના નવા પાકિસ્તાનમાં હિન્દુઓ પરનો અત્યાચાર જરાપણ ઘટયો નથી. એક લેટેસ્ટ ઘટનામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભગવાન ગણેશના એક મંદિર ઉપર...

રમતગમતની ઈન્ડોર કે આઉટડોર એવી કેટલીય રમતો વિશે આપણે આજકાલ વાતો સાંભળીએ છીએ. કારણ? જાપાનમાં રમાઈ રહેલી ટોક્યો ઓલિમ્પિક. કોરોના મહામારીના કારણે આ વર્ષે ઓલિમ્પિક...

ઘરની સુંદરતા વધારવા માટે આજકાલ લોકો ટેરેસ ગાર્ડનને મહત્ત્વ આપવા લાગ્યા છે. આ ટેરેસ ગાર્ડન માત્ર ધાબા પર જ નહીં પણ નાની બાલ્કની કે કોઇ પણ ખુલ્લી જગ્યાએ...