- 11 Aug 2021
૪૧ વર્ષ પછી ભારતીય ટીમ ઓલિમ્પિકમાં હોકીની સેમી ફાઈનલમાં પહોંચી છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે ગુજરાત (વડોદરા)ને હોકીમાં મેડલ મળ્યો છે. ૭ દશકામાં ગુજરાતે એક માત્ર ઓલિમ્પિક મેડલ મેળવ્યો છે, જે વડોદરાના ગોવિંદરાવ સાવંતે જીત્યો હતો. ૧૯૬૦માં સાવંત...

