Search Results

Search Gujarat Samachar

સોમવારે સમગ્ર દેશમાં પારસીઓ નવું વર્ષ ઉજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ આપી હતી.

અફઘાનિસ્તાન માટે અત્યારે સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. પહેલી વાર લોકોને ઘરમાં બેઠાં પણ ડર લાગી રહ્યો છે. રવિવારના નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ સ્થિતિ પહેલા કરતાં...

દક્ષિણ ગોવાના સાઓ જૈસિંટો ટાપુ પર ત્રિરંગો લહેરાવવાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. આઝાદીનો અમૃત મહોત્સવ શરૂ થાય તે પહેલાં ટાપુ પરના રહેવાસીઓએ નૌસેના દ્વારા...

ઉત્તર અફઘાનિસ્તાનના અગ્રણી શહેરો પર તાલિબાનોના કબજો પછી અહીં રહેતા હિન્દુ અને શીખ પરિવાર ઘરબાર છોડી જતાં રહ્યા છે. અહીં અલગ-અલગ પ્રોજેક્ટમાં તેઓ કામ કરે છે. અણધારી ઘટનાથી બચવા કેટલાક ભારતીય નાગરિક સરકારી શેલ્ટરમાં પહોચ્યા છે. ત્યાંથી ભારત સરકાર...

મોરબી જિલ્લાના ધારાસભ્યના ઘરમાંથી સગીપુત્રીએ રૂ. ૩૦ લાખની રોક્ડ રકમની ચોરી કરી છતાં નેતાએ ચોરીની ફરિયાદ ના નોંધાવતા મામલો ગરમાયો છે. પુત્રી અને જમાઈના કરતૂતનો ભોગ બનેલા નેતાનું રાજકારણ ઘરમાં ના ચાલ્યાનીચર્ચાએ મોરબી જિલ્લામાં જોર પકડયું છે.

શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કતાર એરવેઝમાં દોહાથી આવેલા એક પેસેન્જર પાસેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ રૂ. પાંચ કરોડનું કોકેન જપ્ત કર્યું છે. 

બ્રહ્માકુમારી યુકે દ્વારા ઓનલાઈન રાજયોગ મેડિટેશન કોર્સયોગ ફોર ધ માઈન્ડ દ્વારા શાંતિ, આંતરિક શક્તિ અને જ્ઞાનનો અનુભવ કરો. ઝૂમ પર કાર્યક્રમ વિશે માહિતી મેળવવા [email protected] પર ઈમેલ કરો અથવા 0208 727 3416 પર સંપર્ક કરો. તા....

 કથિત લાંચના દાવાઓના સેટલમેન્ટ પેટે સધર્ન કેલિફોર્નિયા સ્થિત પ્રાઈમ હેલ્થ કેર સર્વિસ અને તેના બે ડોક્ટરો પ્રાઈમ હેલ્થ કેર અને બે ડોક્ટરો ૩૭.૫ મિલિયન ડોલર ચૂકવશે. વ્હીસલબ્લોઅરે કરેલા કેસોની પતાવટ પેટે તેઓ આ રકમ ચૂકવશે. કેસમાં દાવો કરાયો છે કે...