Search Results

Search Gujarat Samachar

વીકીપિડિયાએ જૂનાગઢને પાકિસ્તાનનો વિવાદીત ભાગ દર્શાવતો નકશો જારી કર્યો છે. જેમાં કાશ્મીરને પણ પાક. નો વિવાદીત વિસ્તાર દેખાડ્યો છે. સોશિયલ મીડિયા પર આ નકશો ટ્રોલ થયો હતો. 

મોરોક્કોના પાટનગર રબાતમાં મોરોક્કોના વિદેશ પ્રધાન નાસીર બૌરિતા અને ઈઝરાયલના વિદેશ પ્રધાન યૈર લાપીદ વચ્ચે ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. ગયા વર્ષે મોરોક્કો અને ઈઝરાયલના સંબંધો સામાન્ય થયા તે પછી જ્યૂઈશ રાષ્ટ્રના ઉચ્ચ અધિકારીની આ પ્રથમ મુલાકાત હતી. બેઠકના...

તાજેતરમાં રમાયેલા ટોકિયો ઓલિમ્પિક્સમાં સફળતા મેળવનારા યુગાન્ડાના એથ્લેટ્સને પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ લક્ઝુરિયસ વાહનો, મકાનો અને માસિક સ્ટાઈપેન્ડની ભેટ આપી હતી.

ટ્યુનિશિયાના પાટનગર અને દેશના ઉત્તર અને મધ્યા ભાગમાં તાજેતરમાં પડેી ભીષણ ગરમીએ અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા હોવાનું નેશનલ મિટિયોરોલોજીકલ ઈન્સ્ટિટ્યુટે જણાવ્યું હતું. ટ્યુનિસમાં ૧૦ ઓગસ્ટે બપોરે ૪૮ ડિગ્રી સેલ્સિયસ (૧૧૮ ફેરનહીટ) તાપમાન નોંધાયુ હતું. તેણે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે દેશવાસીઓને હાકલ કરી હતી કે, દેશને વિકાસપથ ઉપર આગળ ધપાવવા માટે ભારતીયોએ સંયુક્ત રીતે પ્રયાસ...

સાબરમતી જેલમાં રહેલા કેદીઓના હાથ બનતાં ભજીયા અમદાવાદીઓ અને ગુજરાતીઓને એટલા દાઢે વળગ્યા છે કે, વર્ષે રૂ. ૧ કરોડથી વધુ કિંમતના ભજીયા વેચાઈ જાય છે. જેલથી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ૧૪મી ઓગસ્ટને વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવા જાહેરાત કરી હતી. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વિભાજનની પીડા ક્યારેય...

અમેરિકાની શ્વેત વસતીમાં પહેલીવખત ઘટાડો નોંધાયો છે. અમેરિકન પોપ્યુલેશન બ્યૂરોના ૨૦૨૦ના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. તે તાજેતરમાં જારી કરાયો હતો. તે અનુસાર ૨૦૧૦ પછી દેશમાં શ્વેતોની વસતીમાં ૮.૬%નો ઘટાડો થયો છે. હવે શ્વેત (બિનહિસ્પેનિક કે લેટિન)ની...