શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કતાર એરવેઝમાં દોહાથી આવેલા એક પેસેન્જર પાસેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ રૂ. પાંચ કરોડનું કોકેન જપ્ત કર્યું છે.
શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કતાર એરવેઝમાં દોહાથી આવેલા એક પેસેન્જર પાસેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ રૂ. પાંચ કરોડનું કોકેન જપ્ત કર્યું છે.
બ્રહ્માકુમારી યુકે દ્વારા ઓનલાઈન રાજયોગ મેડિટેશન કોર્સયોગ ફોર ધ માઈન્ડ દ્વારા શાંતિ, આંતરિક શક્તિ અને જ્ઞાનનો અનુભવ કરો. ઝૂમ પર કાર્યક્રમ વિશે માહિતી મેળવવા [email protected] પર ઈમેલ કરો અથવા 0208 727 3416 પર સંપર્ક કરો. તા....
કથિત લાંચના દાવાઓના સેટલમેન્ટ પેટે સધર્ન કેલિફોર્નિયા સ્થિત પ્રાઈમ હેલ્થ કેર સર્વિસ અને તેના બે ડોક્ટરો પ્રાઈમ હેલ્થ કેર અને બે ડોક્ટરો ૩૭.૫ મિલિયન ડોલર ચૂકવશે. વ્હીસલબ્લોઅરે કરેલા કેસોની પતાવટ પેટે તેઓ આ રકમ ચૂકવશે. કેસમાં દાવો કરાયો છે કે...
દેશભરમાં મચ્છરોના ઉત્પત્તિસ્થાન શોધી કાઢવા માટે કેન્યાએ ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે અને મચ્છરો લાર્વાના તબક્કામાં હોય ત્યારે જ તેને મારી નંખાય છે. હેલ્થ મિનિસ્ટર મુતાહી કાગ્વેએ જણાવ્યું કે ખાસ કરીને દેશના જે વિસ્તારોમાં મેલેરિયા છે તેવા પહોંચી...
અપેક્ષા અને સ્વીકાર એ સિક્કાની બે બાજુ જેવા છે. જીવનમાં અપેક્ષા રાખીએ અને એ પૂર્ણ ન થાય તો દુ:ખી થવાય પરંતુ જે મળ્યું એનો સહર્ષ સ્વીકાર કરી ચાલીએ તો જીવનમાં...
યુનેસ્કોએ રવિવારે તેલંગણના મુલુગુ જિલ્લામાં આવેલા ૧૩મી સદીમાં નિર્માણ પામેલા રૂદ્રેશ્વર (રામપ્પા) મંદિરનો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કર્યો છે. યુનેસ્કોએ...
કન્ઝર્વેટિવ વડા પ્રધાન એલેકઝાન્ડર બોરિસ ડ પેફેલ જ્હોન્સન (બોજો)ના શાસનકાળના બે વર્ષ ૨૪ જુલાઈએ પૂર્ણ થયા છે પરંતુ, સંજોગાવશાત તેમણેે એકાંતવાસ સેવવો પડ્યો હતો. આ માણસ ખરે નસીબનો બળિયો જ કહેવાય કારણકે આ બે વર્ષમાં કોરોના મહામારી અને બ્રેક્ઝિટ સહિત...
ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં પહેલા જ દિવસે ભારતને ઐતિહાસિક સિલ્વર મેડલ અપાવીને નવો ઈતિહાસ રચ્યો છે. મીરાબાઈએ ૪૯ કિગ્રા વજન વર્ગમાં...
આખરે પોસ્ટ ઓફિસ કૌભાંડના અસરગ્રસ્તોની વ્યથાકથા સરકારના કાને પડી છે અને ખોટી રીતે દંડાયેલા સબ પોસ્ટમાસ્ટર્સને વચગાળાના વળતર તરીકે ૧૦૦,૦૦૦ પાઉન્ડ ચૂકવવાની જાહેરાત કરી દેવાઈ છે. સરકારે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે વળતર ચૂકવવા ૨૩૩ મિલિયન પાઉન્ડની અલાયદી...
રાજ કુન્દ્રાની અઢળક કમાણીથી શિલ્પા શેટ્ટી મહારાણી જેવું વૈભવી જીવન જીવતી હતી. રાજ કુન્દ્રાએ શિલ્પાને ખુશ અને રાજી રાખવા માટે પુષ્કળ નાણાં વાપર્યા છે. શિલ્પાને...