
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં તિરંગાને સલામી આપી હતી. મુખ્યપ્રધાને...

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં તિરંગાને સલામી આપી હતી. મુખ્યપ્રધાને...
મોબાઇલ ગેઇમનો ટાસ્ક પૂરો કરવા માટે ધો.૯ ના વિદ્યાર્થીએ યુવતીના કપડાં પહેરીને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. વાલીઓ માટે લાલબત્તી સામાન આ કિસ્સામાં ૧૬ વર્ષના વિદ્યાર્થી તરુણ નંદવાણાએ આ પગલું ભર્યુ હતું.

દુનિયાના અનેક દેશની ભારતના માનવરહિત ચંદ્રયાન-૩ મીશન પર નજર મંડરાયેલી છે. જેની તૈયારીમાં જામનગરનું નામ પણ જોડાયું છે. કારણ કે, ચંદ્રયાન-૩ના પાર્ટ્સ બનાવવા...

દાહોદ જિલ્લામાં ફરી એકવાર મહિલા પર થતા અત્યાચારનો બનાવ સામે આવ્યો છે. જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખી છે...

ગુજરાતના સાબરકાંઠા વિસ્તારમાં પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સપ્તેશ્વર મહાદેવનું અલૌકિક પૌરાણિક શિવાલય આવેલું છે. ૩૪૦૦ વર્ષ જૂના મનાતા આ શિવાલય પર અવિરત સાત ધારાઓનો...

કચ્છ જિલ્લાની પાકિસ્તાન સરહદને અડીને આવેલા ભારતના પિલર નં. ૧૦૭૯-એમ પાસે સીમા સુરક્ષા દળના જવાને પાકિસ્તાનના ૧૪ ઓગષ્ટના સ્વતંત્રતાદિન પ્રસંગે મીઠાઈનું બોક્સ...

સુરતના શિક્ષકે શ્રાવણ માસમાં માટીમાંથી ૫થી ૭ સેન્ટીમીટરના ૧૨ જ્યોતિર્લિંગ તૈયાર કર્યા હતા.
કોરોનાની પ્રથમ લહેર બાદ ફ્લાઈટમાં મુસાફરી કરનારની સંખ્યા સાવ ઘટી ગઇ હતી. જ્યારે બીજી લહેરમાં આ ચિત્ર બદલાયું છે. વર્ષ ૨૦૨૦ના મે, જૂન અને જુલાઇની સરખામણીએ ૨૦૨૧માં હવાઈ મુસાફરી કરનારની સંખ્યા ૧૧.૨૫ ગણી વધી છે અને ટકાવારીમાં આ પ્રમાણ ૧૧૨૫ ટકા થયું...
હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે આદેશ કર્યો હતો કે, વિપુલ ચૌધરી કોર્ટની મંજૂરી વગર સહકારી ક્ષેત્રની કોઈપણ ચુંટણી લડી શકશે નહીં. આ ઉપરાંત, હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, ‘અરજદારને પાઠવેલી શો-કોઝ નોટિસ પર જિલ્લા સહકારી રજિસ્ટ્રાર કોઈ કાર્યવાહી...
રાણાવાવ-આદિત્યાણા રોડ પર આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ હસ્તકની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ચીમનીના અંદરના ભાગે રંગરોગાન વખતે જ માંચડો તૂટી પડતા ચીમનીની અંદર ૪પ મીટરની ઊંચાઈ પર કામ કરી રહેલા ૬ મજૂરો પટકાયા હતા.