Search Results

Search Gujarat Samachar

બ્રિટને કોવિડ-૧૯નું જોખમ ઓછું થયા પછી ટ્રાવેલિંગ નિયમો હળવા કર્યા છે પણ, વેક્સિનની માન્યતા અપાયેલા દેશોમાં ભારતની કોવિશીલ્ડ વેક્સિનનું નામ નથી. આના પરિણામે,...

ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના ધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને પૂનમનો મહામેળો તો યોજાયો નથી, પરંતુ મા અંબાનાં...

મોટા ભાગના મંત્રાલયોની ફાળવણી જે જિલ્લામાં હતી ત્યાંથી આવેલા નવા મંત્રીઓને જ થઈ છે. મતલબ કે જે વિભાગ જ્યાં હતો તે વિસ્તારમાં જ રહ્યો છે એમ કહી શકાય. નો-રિપીટ...

કેન્દ્ર સરકારે દેશમાં પ્રસરી રહેલા ડેન્ગ્યૂના ભયજનકસ્વરૂપ સિરોટાઇપ-II ડેન્ગ્યૂના કેસો અંગે ૧૧ રાજ્યને ચેતવણી જારી કરી ડેન્ગ્યૂ અને અન્ય મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ મેળવવા જરૂરી તમામ પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. 

રાજ્યપાલ આનંદીબહેન પટેલ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આનંદીબહેન પટેલની શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા...

વ્હાલા વાચકમિત્રો, તાજેતરમાં ઇંગ્લેન્ડના પ્રવાસે આવેલી ટીમ ઇંડિયાએ ઓવલ ક્રિકેટ ટેસ્ટ મેચમાં યજમાન ટીમને હરાવીને જે પ્રકારે વિજયપતાકા લહેરાવ્યા તે પ્રસંગે...

રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના ૨૪ નવા મંત્રીઓની નવરચિત સરકાર કુલ ૧૭ જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ૧૬...

૧૮ વર્ષના લાંબા ગાળા બાદ પાકિસ્તાન પહોંચેલી ન્યૂઝિલેન્ડની ટીમ શ્રેણીની પ્રથમ મેચ રમાય તેની ગણતરીની મિનિટો પહેલા અચાનક જ પ્રવાસ જ પડતો મૂકીને સ્વદેશ પરત...

૧૯૬૦માં અલગ ગુજરાતની સ્થાપના પછી અત્યાર સુધીમાં ૨૦૨૧ સુધીમાં બનેલા મંત્રીમંડળોમાં બહુ મળીને ૨૦ મહિલાઓને સ્થાન મળ્યું છે. જ્યારે ઈતિહાસમાં એક માત્ર મહિલા...