Search Results

Search Gujarat Samachar

૨૭ સપ્ટેમ્બરની સ્થિતિએ રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના દૈનિક કેસનો આંક ૨૦થી વધુ નોંધાયો હતી. ૨૭ સપ્ટેમ્બરની સ્થિતિએ વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૧ કેસ નોંધાયા છે.

 મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બીજી પણ મોટાભાગના પહેલીવારના અને શિક્ષણનું અત્યંત નીચું સ્તર ધરાવતા પ્રધાનોની પહેલી કેબિનેટ બેઠક જાણે ‘નવા નિશાળીયા’એ મસ્તીની પાઠશાળામાં પ્રથમ ક્લાસ માણ્યો હોવાનો ઘાટ ઘડાયો હતો.

યુએઈના મહાનગરમાં બીજું વિશાળ હિંદુ મંદિર આકાર લઇ રહ્યું છે. આજકાલ જોરશોરથી તેનું કામ ચાલી રહ્યું છે. અને જો બધું આયોજન નિર્ધારિત સમય પ્રમાણે પાર પડ્યું...

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ભાદરવાના બીજા રાઉન્ડમાં પણ રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહી હતી. ઉત્તર ગુજરાત વિસ્તારના સામાન્ય વરસાદને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં...

રાજ્યના પ્રધાન મંડળમાં ફેરફાર બાદ એકાએક રાજ્યના પૂર્વ પ્રધાન અને કોળી સમાજના નેતા પરસોતમ સોલંકીના નિવાસે કોળી સેનાના હોદેદારોની વરણી અર્થે બેઠક યોજાતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો. બેઠકમાં ભાવનગર જિલ્લા ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી...

ગુજરાતના એક પુરૂષ તની પત્ની અને તેની દીકરીને નકલી પાસપોર્ટ અને નકલી વિઝા સાથે કેનેડા જવાનો પ્રયાસ કરવા બદલ દિલ્હીના એરપોર્ટ ઉપરથી ઝડપી લેવાયા હતા. આ આખો પરિવાર મહેસાણાનો હતો એમ દિલ્હી એરપોર્ટના એક ઉચ્ચ સસરકારી અધિકારીએ કહ્યું હતું.

શહેરના રેલનગરમાં સાર્વજનિક પ્લોટમાં કોર્પોરેશનની મંજૂરી વગર બંધાયેલા શિવ મંદિરને રાજકોટ મહાનગર પાલિકા ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આથી હિન્દુ ધર્મની આસ્થાને ઠેંસ પહોંચતા કોંગ્રેસની ફરિયાદ સેલ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં...

ઉપલેટામાં ભંગારના ડેલામાં ગેસના બાટલાથી ભંગારનું કટીંગ કરતા બાટલો ફાટ્યો હતો. પરિણામે પ્રચંડ વિસ્‍ફોટ થતા ત્યાં હાજર પિતા-પુત્રના શરીરના ફુરચે-ફુરચા ઊડી ગયા હતા. આ દુર્ઘટનામાં પિતા-પુત્રના મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

યુપીએસસીનું ફઈનલ પરિણામ જાહેર થઈ ગયું છે. ટોપ ૧૦માં પ્રથમવાર ગુજરાતનો ઉમેદવાર સ્થાન પામ્યો છે. સુરતનો કાર્તિક જીવાણી દેશમાં ૮મા ક્રમે છે. પહેલાં સ્થાને બિહારનો શુભમ કુમાર છે. આ વખતે ગુજરાતનાં ૧૩ ઉમેદવારોએ સફ્ળતા મેળવી છે. જાગૃતિ અવસ્થી અને અંકિતા...