Search Results

Search Gujarat Samachar

ઝિમ્બાબ્વેના પાટનગર હરારેના દક્ષિણપૂર્વમાં આવેલા પરાંવિસ્તાર એપવર્થમાં ઉછરેલી ૧૭ વર્ષીય લીસા ન્યામ્બુપુએ તેની ઘણી સહેલીઓને નાની વયે લગ્ન કરતાં જોઈ હતી. તેણે પહેલી વખત ટેકવોન્ડો મેટ પર પગ ન મૂક્યો ત્યાં સુધી તેને પણ પોતાનું ભવિષ્ય તેવું જ લાગતુ...

ચીનના પ્રમુખ શિ જિનપિંગના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વન બેલ્ટ વન રોડને આફ્રિકન દેશોએ આંચકો આપ્યો છે. આફ્રિકાના ઘણાં દેશોએ ચીની કંપનીઓની નબળી કામગીરીનો મુદ્દો ઉઠાવીને પ્રોજેક્ટ રદ્ કર્યો છે. આફ્રિકન દેશોને મોડે મોડે સમજાયું છે કે ચીન કરજ આપીને ગુલામ...

આ વીકમાં ચૂંટણીના લાંબા સમય પછી જર્મન નાગરિકો પાસે જર્મનીના પ્રથમ મહિલા ચાન્સેલર એન્જેલા મર્કેલને ચૂંટવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. તેમણે ૨૦૦૫થી સતત...

ભારત જ્યારે વિકાસ સાધે છે ત્યારે સમગ્ર વિશ્વના વિકાસને વેગ મળે છે. ભારતની વૃદ્ધિ વિશ્વના પરિવર્તનમાં મહત્ત્વનું યોગદાન આપે છે. યુનાઇટેડ નેશન્સના આંતરરાષ્ટ્રીય...

 ભારત સરકારે ઇંડિયન એરફોર્સ માટે ટ્રાન્સપોર્ટ વિમાનોની ખરીદી કરવા રૂ. ૨૨,૦૦૦ કરોડનો પ્રાઇવેટ સેક્ટર સાથેનો અત્યાર સુધીનો સૌથી મોટો કરાર કર્યો છે. મેક ઇન...

અમેરિકાના પાંચ દિવસના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ ચરણમાં પાંચ અલગ અલગ સેક્ટરની દિગ્ગજ અમેરિકન કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરી હતી....

અમેરિકાએ ગયા મહિને અફઘાનિસ્તાનમાં વિશાળ રેસ્ક્યુ ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું અને અંદાજે ૧૨૦,૦૦૦ લોકોને સલામત સ્થલે પહોંચાડ્યા હતાં.   છેલ્લાં ૨૦ વર્ષમાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુએસ પ્રમુખ જો બાઈડેન અને ક્વાડ જૂથની બેઠક પછી યુનાઇટેડ નેશન્સને સંબોધન કરવા માટે ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. ન્યૂ યોર્કમાં હોટેલ...

સોમાલિયાના પ્રેસિડેન્શિયલ પેલેસ વિલા સોમાલિયાથી એક કિ.મીની અંદરના વિસ્તારમાં આવેલા  ચેકપોસ્ટ પર ૨૫ સપ્ટેમ્બરે થયેલા કાર  બોંબ વિસ્ફોટમાં ૮ લોકો માર્યા...