Search Results

Search Gujarat Samachar

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ૨,૯૮૮ કિલો ડ્રગ્સ ઝડપાયાની ઘટનાની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનઆઇએને તપાસનો આદેશ આપ્યો હતો. બંને કન્ટેનરોમાં અફઘાનિસ્તાનની ટેલ્કમ પાઉડરની આડમાં મોકલવામાં...

ખોડલધામ ટ્રસ્ટ કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં ભક્તો જોડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરાયા હતા.

રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નાકરાવાડી ગામે પરિણીતાને તેના બે સંતાન સાથે અગ્નિસ્નાન કરી સામૂહિક આપઘાતની ઘટના બની છે. સાસુએ ચૂલો સળગાવવા માટે માચિસ માગતા બંને વચ્ચે થયેલા ઝઘડાને કરૂણ અંજાબ આન્યો હતો. પોલીસ મૃતકના પતિની ફરિયાદ પરથી હત્યાનો...

અમિત અને સંગીતાના લગ્નને આઠેક વર્ષ થયા હતા. બંનેની જોડી સારી હતી પરંતુ સ્વભાવ તદ્દન અલગ. અમિત ઉતાવળીયો અને સંગીતા શાંત. મનમાં જે આવે તે બોલી દે, ઈચ્છા થાય તે પગલું ભરી લે અને જે વિચાર આવે તેનો તરત જ અમલ કરી દે. સંગીતા દરેક વિચારને વલોવે, ઈચ્છા...

સંઘ પ્રદેશ દાદરા-નગરહવેલીની સંસદીય પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ મહેશ ગાંવિતની ઉમેદવારી તરીકે ઘોષણા કરી છે. દિલ્હી ભાજપા મુખ્યાલયે પત્રકાર પરિષદ યોજી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.ડી. નડ્ડાએ મહેશ ગાંવિતના નામની ઘોષણા કરી હતી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડાએ પદભાર સંભાળ્યાના બે વર્ષ પછી ભાજપની રાષ્ટ્રીય કારોબારી જાહેર થઈ છે. જેમાં અમિત શાહ, પરસોત્તમ રૂપાલા, મનસુખ...

ભારત ટેક્સ્ટાઇલ સેક્ટરમાં વિશ્વમાં છઠ્ઠા ક્રમનું સૌથી મોટું નિકાસકાર છે, તેને આગળ વધારવા અને આ ક્ષેત્રમાં રોજગારની નવી તકો ઊભી કરવા માટે મેગા ટેક્સ્ટાઇલ...

 ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી અને ડ્રોમાં પરિણમેલી પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો છે. ડે-નાઇટ ટેસ્ટમાં...

શાહરુખ-પુત્ર આર્યનની ડ્રગ્સ કેસમાં ધરપકડે બોલિવૂડમાં હલચલ મચાવી છે. ઘણા ફિલ્મ કલાકારોએ આર્યન પ્રત્યે સહાનુભૂતિ દાખવી છે ત્યારે અભિનેત્રી શર્લિન ચોપરાએ...

જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખરોને ભાવિક દાતાઓના સહયોગથી સુવર્ણ કલશથી મઢવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજના જાહેર કરી હતી. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. મંદિરના...