Search Results

Search Gujarat Samachar

ઈન્ડિયા કોમ્યુનિટી સેન્ટર (ICC) દ્વારા જહોન્સન એન્ડ જહોન્સનની જેન્સન ફાર્માસ્યુટિકલ્સ ના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ગ્લોબલ હેડ ડો. ડો. મથાઈ મેમ્મણને સિંગલ...

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલોચ વિદ્રોહીઓના ડરને પગલે હવે પાકિસ્તાન અને ચીને ગ્વાદર પોર્ટને પાકિસ્તાન-ચાઇના આર્થિક કોરિડોર યોજનાનું કેન્દ્ર બનાવવાનો...

સોફ્ટવેરથી માંડીને સ્ટીલ અને મોટરકારથી લઇને નમકના ઉત્પાદન સાથે સંકળાયેલું તાતા ગ્રૂપ ફરી એક વખત એર ઇંડિયાનું સુકાન સંભાળશે. તાતા જૂથે દેવાના ડુંગરો તળે દટાયેલી ભારત સરકારની માલિકીની એરલાઇન્સ એર ઇન્ડિયાની બિડમાં સૌથી ઊંચી બોલી લગાવીને એર ઇન્ડિયાની...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોમવારે સવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને મહાનુભાવોએ યુકે અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય...

‘માનનીય સાહેબ, દર રવિવારે હું નોકરી પર નહીં આવી શકું, કારણે કે મારે ઘરે ઘરે ફરીને, ભીખ માંગીને મારો અહંકાર ઓગાળવો છે અને મારે મારો પૂર્વજન્મ પણ જાણવો છે. જેમાં અસદુદ્દીન ઔવેસી નકુલ હતા, મારા મિત્ર હતા અને મોહન ભાગવત શકુનિ હતા...’ આ પ્રકારની...

ડ્રગ્સ કેસમાં પકડાયેલા આર્યન ખાનને કારણે તેનાં પિતા શાહરુખ ખાની બ્રાન્ડ વેલ્યૂને ફટકો પડ્યો છે. લર્નિંગ એપ BYJU’S દ્વારા અભિનેતા શાહરુખ ખાન દ્વારા કરવામાં...

મરણતોલ માર ખાધેલી ગુજરાત કોંગ્રેસની સારવાર માટે રાજસ્થાનની ડો. રઘુ શર્માની ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે આ નિર્ણય જાહેર કર્યા હતો, ગુજરાતની સાથે દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીની પણ પ્રભારી તરીકે...

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારા બાદ દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાય રહ્યો છે. તહેવારોમાં જ ભાવવધારાની હોળી સળગી છે. રોજ ૪૦ પૈસાની મર્યાદામાં બંને ઈંધણના ભાવ વધી રહ્યાં છે. 

નવરાત્રિ દરમિયાન ગુજરાત સહિત દેશના અનેક શહેરોમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર કામ કરતા કર્મચારીઓ પણ તેમાંથી બાકાત નથી. 

મુંબઇથી ગોવા જતી આલિશાન ક્રૂઝમાં ચાલતી રેવ પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરતા પકડાયેલા નબીરામાં ફિલ્મી હસ્તી શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ છે એ હાઇ પ્રોફાઇલ કેસમાં તપાસનીશ એજન્સી નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમ સાથે જોવા મળતો મનીષ ભાનુશાલી મૂળ...